AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Mileage Tips : કારનું માઇલેજ વધારવું છે? અપનાવો આ 5 સરળ ડ્રાઇવિંગ ટિપ્સ

સ્મૂથ ડ્રાઇવિંગ, યોગ્ય સ્પીડ, જરૂર ન હોય ત્યારે એન્જિન બંધ રાખવાથી, ટાયરમાં યોગ્ય હવાનું દબાણ જાળવવાથી અને વાહનને હળવું રાખવાથી માઇલેજમાં વધારો થઈ શકે છે. આ સરળ પગલાં કોઈપણ ખર્ચ વિના પેટ્રોલનો વપરાશ 15થી 40% ઘટાડી શકે છે અને પ્રદૂષણ પણ ઘટાડી શકે છે.

| Updated on: Jun 06, 2026 | 2:58 PM
Share
કારનું યોગ્ય સંચાલન જાળવવું: મોટાભાગે લોકો આજે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની વાત કરે છે પરંતુ સત્ય એ છે કે તમારી હાલની કારનું યોગ્ય સંચાલન જાળવી રાખવું એટલું જ અસરકારક છે. ઝડપી અને આક્રમક ડ્રાઇવિંગ ઇંધણનો વપરાશ 15%થી 40% વધારી શકે છે. દરમિયાન શહેરનો ટ્રાફિક હાઇવે ટ્રાફિક કરતાં લગભગ 75% વધુ પેટ્રોલ વાપરે છે. પરંતુ જો અમુક આદતો અપનાવામાં આવે તો કારની માઇલેજમાં વધારો થઈ શકે છે.

1 / 6
સ્લો એન્ડ સ્મૂથ ડ્રાઇવિંગ: કારને સતત એક્સિલરેશન આપવાથી અને છેલ્લા ક્ષણે બ્રેક મારવાથી ઇંધણનું વધારે બગાડ થઈ શકે છે. જ્યારે તમે વારંવાર સ્પીડ વધારીને અચાનક બ્રેક લગાવો છો ત્યારે ઊર્જા ગરમીમાં ફેરવાઈને નષ્ટ થાય છે. તેથી ધીમે-ધીમે સ્પીડ વધારવી અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સમયસર સ્પીડ ઘટાડવી વધુ લાભદાયક હોય છે.

2 / 6
હાઇવે પર વધુ સ્પીડ ટાળવી જોઈએ: જેટલી વધુ સ્પીડ હશે એટલું એન્જિન પર વધુ દબાણ પડશે. 110 કિમી પ્રતિ કલાકની જગ્યાએ 80થી 90 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર વાહન ચલાવવાથી લગભગ 20થી 25% સુધી ઇંધણ બચાવી શકાય છે. લાંબા પ્રવાસ દરમિયાન ઓછી સ્પીડ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

3 / 6
બિનજરૂરી રીતે એન્જિન ચાલુ રાખવું નહીં: જો વાહન 30 સેકન્ડથી વધુ સમય માટે ઉભું રહેવાનું હોય તો એન્જિન બંધ કરવું વધુ સારું હોય છે. ટ્રાફિક સિગ્નલ અથવા રેલવે ક્રોસિંગ જેવી જગ્યાએ લાંબા સમય સુધી એન્જિન ચાલુ રાખવાથી પેટ્રોલનો બગાડ થાય છે.

4 / 6
ટાયરનું પ્રેશર યોગ્ય રાખવું: ઓછી હવા ધરાવતા ટાયર વાહન પર વધુ ભાર મૂકે છે. જેના કારણે ઇંધણ વધુ ખર્ચાય છે. દર મહિને એકવાર ટાયર પ્રેશર ચેક કરવું સરળ અને ફાયદાકારક આદત છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Phone Restart : રોજ દિવસમાં એકવાર Phoneને રીસ્ટાર્ટ કરવાથી શું થાય છે? જાણી લેજો

Follow Us
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા

તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

g clip-path="url(#clip0_868_265)">