AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dev Worship : શનિદેવને ક્રોધિત કરે છે આ 5 આચરણ, જાણો શું છે માન્યતાઓ !

શનિદેવને કર્મોના ફળ આપનારા ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિવારનો દિવસ તેમની પૂજા માટે સમર્પિત હોય છે. માન્યતા મુજબ, શનિદેવને સરસવનું તેલ ચઢાવીને તેમના પ્રકોપને શાંત કરી શકાય છે. માન્યતા મુજબ, ખરાબ આચરણોથી દૂર રહેવાથી જ શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.

| Updated on: Jun 27, 2026 | 8:45 AM
Share
નબળાઓને હેરાન કરવું : જેઓ નબળા અને ગરીબ, અથવા મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓને હેરાન કરે છે અથવા દુર્વ્યવહાર કરે છે તેઓ શનિદેવના ક્રોધનો સામનો કરી શકે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આ બાબતો કરવી નહીં.

1 / 6
કામમાં આળસ : શનિદેવ એવા લોકોને ક્યારેય માફ કરતા નથી જેઓ આળસ કરીને પોતાના કામો ટાળે છે. માન્યતા મુજબ, શનિદેવને આળસ કરનારા લોકો પસંદ નથી. શનિદેવ ફક્ત એવા લોકોને જ પસંદ કરે છે જેઓ સંપૂર્ણ મહેનત અને સમર્પણ સાથે પોતાના કામો કરે છે.

2 / 6
કોઈનો અનાદર કરવો : ઉમરમાં મોટા હોય કે નાના, સમાન દરજ્જાના હોય કે ગરીબ, કોઈપણ વ્યક્તિનું અનાદર કરવું શનિદેવને પસંદ નથી. દરેક વ્યક્તિ સાથે સન્માનપૂર્ણ વર્તન કરવું જોઈએ.

3 / 6
પૈસાનો દુરુપયોગ : ખોટા હેતુઓ માટે પૈસાનો ઉપયોગ કરનારાઓને શનિદેવ માફ કરતા નથી. શનિદેવના સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંતો એ છે કે જો કોઈ પાસે ઘણા પૈસા હોય, તો તેનો ઉપયોગ સારા કામ માટે કરવો જોઈએ.

4 / 6
ખોટું બોલવું : માન્યતા મુજબ, ખોટું બોલનારા અને છેતરપિંડી કરનારાઓને પણ શનિદેવના ક્યારેય માફ કરતા નથી. શનિદેવ એવા લોકોને પણ માફ કરતા નથી જેઓ પોતાના ફાયદા માટે બીજાને નુકસાન પહોંચાડે છે.

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર માન્યતા, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Vastu Tips : ઘરમાં પ્રવેશતાં આ 5 સંકેતો મળે, તો સમજવું કે ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ છે !

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

g clip-path="url(#clip0_868_265)">