AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચમાં વરસાદનું વિઘ્ન! શું ડકવર્થ-લુઈસ પદ્ધતિ ફરીથી પરિણામ નક્કી કરશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ODI સીરિઝની બીજી મેચ 7 નવેમ્બરે વેલિંગ્ટન સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં મેચના દિવસે વરસાદ પડવાની શક્યતા વધુ છે.શું ડકવર્થ-લુઈસ પદ્ધતિ ફરીથી પરિણામ નક્કી કરશે? જાણો વિસ્તારથી

| Updated on: Nov 06, 2026 | 9:54 AM
Share
 ભારતીય ટીમે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર સારું પ્રદર્શન કર્યું છે. તેમણે પાંચ મેચની T20I સીરિઝ 3-2થી જીતી અને પછી ODI સીરિઝની શરૂઆત જીત સાથે કરી.

1 / 8
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની વનડે સીરિઝની બીજી મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 7 નવેમ્બરના રોજ વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ રમવા માટે બંને ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે પરંતુ તેની તૈયારીમાં વરસાદ વિધ્ન જોવા મળ્યું છે.

2 / 8
 મેચના એક દિવસ પહેલા ટીમનું ટ્રેનિંગ શેડ્યુલે પ્રેક્ટિસ સેશન વેલિગ્ટન કોલેજની ઈનડોર સુવિધામાં શિફ્ટ કર્યું છે. ભારતીય ટીમે પોતાનું પ્રેક્ટિસ સેશન રદ કરવાનો નિર્ણય લીધો હતો.હવે બધાની નજર મેચના દિવસે હવામાનને લઈ છે. 7 નવેમ્બરના રોજ વરસાદ પડવાની શક્યતા છે.

3 / 8
ભારતીય ટીમે વનડે સીરિઝની શરુઆત શાનદાર કરી હતી. જેમાં તેમણે ઓકલેન્ડમાં રમાયેલી પહેલી મેચમાં ડકવર્થ લુઈસના નિયમોઅનુસાર 5 વિકેટથી પોતાને નામ કરી હતી.

4 / 8
હવે ટીમ ઈન્ડિયાની નજર બીજી વનડે મેચમાં જીતી સીરિઝમાં 2-0થી લીડ બનાવવા પર છે પરંતુ વરસાદની આશા પર પાણી ફરી શકે છે.

5 / 8
AccuWeather મુજબ, 7 નવેમ્બરે વેલિંગ્ટનમાં વરસાદની 60 ટકા શક્યતા છે. દિવસના સમયે વરસાદ લગભગ 60 ટકા રહેવાની ધારણા છે, જ્યારે સાંજે અને રાત્રિના સમયે વરસાદ લગભગ 55 ટકા રહેવાની ધારણા છે.

6 / 8
મેચ સ્થાનિક સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે, તે સમયે વરસાદની 60 ટકા શક્યતા છે, જેના કારણે ટોસ મહત્વપૂર્ણ બની જશે.

7 / 8
ટીમ ઈન્ડિયાએ વેલિંગ્ટન સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ચાર ODI મેચ રમી છે, જેમાંથી તે બે જીતવામાં સફળ રહી છે, એક હારી છે અને એક મેચ રદ કરવામાં આવી છે.(ALL Photo: PTI)

8 / 8

‘જોડિયા બાળકોની ફઈ બનો,’ ભાઈ અર્જુનની સાસુએ સારાના જન્મદિવસ પર આશીર્વાદ આપ્યા, જુઓ સેલિબ્રેશન વીડિયો અહી કલિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">