AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે ક્યારે રમાશે? તારીખ અને સમય નોંધી લો

ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ સીરિઝની પહેલી મેચ રમાઈ ગઈ છે, અને ભારતે 5 વિકેટથી જીત મેળવી છે. બીજી મેચ 7 નવેમ્બરના રોજ રમાશે. તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.

| Updated on: Nov 05, 2026 | 11:01 AM
Share
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝની શરુઆત થઈ ચૂકી છે. પાંચ મેચની સીરિઝની પહેલી મેચ રમાઈ ચૂકી છે. હવે બીજી મેચ ક્યારે રમાશે. તેના વિશે જાણી લઈએ. પહેલી મેચ ભારતે 5 વિકેટથી પોતાને નામ કરી છે. જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં લીડ મેળવી છે.

1 / 7
હવે સીરિઝની બીજી મેચ ક્યારે રમાશે. તેમજ ભારતીય સમય અનુસાર આ મેચ કેટલા વાગ્યે શરુ થશે. તેના વિશે જાણીએ. બીજી વનડે 7 નવેમ્બરના રોજ શનિવારે રમાશે.

2 / 7
ભારતીય સમયઅનુસાર  આ મેચ સવારે સાડા સાત કલાકથી શરુ થશે. જેના અડધા કલાક પહેલા ટોસ થશે. જે 50 ઓવરની મેચ હશે. અંદાજે 3 થી સાડા 3 કલાક સુધી આ મેચ પૂણ થશે.

3 / 7
પહેલી મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર હતુ. ખાસ રીતે બોલરે ખુબ પ્રભાવિત કર્યા છે. પહેલી બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે 50 ઓવર પણ રમી નહી. 40.2 ઓવરમાં ટીમ ઓલઆઉટ થઈ હતી. ન્યુઝીલેન્ડે માત્ર 185 રન બનાવ્યા હતા.

4 / 7
ત્યારબાદ ભારતની સામે 186 રનનો ટાર્ગેટ હતો. 2 વખત વરસાદ વચ્ચે અડચણ રુપ બન્યો હતો.

5 / 7
જેના કારણે ઓવર ઘટાડી દેવામાં આવી હતી. ભારત સામે 32 ઓવરમાં 143 રનનો ટાર્ગેટ હતો. જેને ભારતે 22.4 ઓવરમાં પૂર્ણ કર્યો હતો.

6 / 7
રોહિત શર્મા શૂન્ય રન પર આઉટ થયો હતો. જે ટીમ માટે ચિંતાનો વિષય હતો. વિરાટ કોહલીએ 51 બોલમાં 74 રન બનાવ્યા હતા. જેમાં 13 ચોગ્ગા અને એક સિક્સ સામેલ હતી. ગિલ અને શ્રેયસ અય્યરે પણ શાનદાર બેટિંગ કરી હતી. નમન ધીરે ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી હતી.(ALL Photo: PTI)

7 / 7

અર્શદીપ સિંહે દેખાડ્યું વિકેટનું સેલિબ્રેશન, ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે ખાસ કનેક્શન, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">