AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું મહિલાઓને ધરપકડ દરમિયાન વકીલને મળવાનો અધિકાર છે? કાનૂની નિયમો જાણો

વકીલને મળવાનો અધિકાર ફક્ત મહિલાઓ માટે જ નથી, પરંતુ દરેક ધરપકડ કરાયેલ વ્યક્તિ માટે છે. BNSS પાસે ધરપકડ કરાયેલી મહિલાઓ માટે કેટલીક વધારાની સુરક્ષા પણ છે. તેથી, તમારા કાનૂની અધિકારો વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

| Updated on: Nov 05, 2026 | 1:20 PM
Share
શું કોઈ મહિલાની પોલીસ ધરપકડ કરી શકે. તમારા મનમાં અનેક સવાલો થતા હશે. શું પોલીસ તેમના પરિવાર સાથે વાત કરવા દેશે.ભારતીય કાયદા ધરપકડ કરાયેલા લોકોને અનેક અધિકારો આપવામાં આવ્યા છે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પોલીસ કાર્યવાહી દરમિયાન કોઈ પણ વ્યક્તિ સાથે મનમાની ન થાય અને તેમના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય.

1 / 8
લોકો ઘણીવાર પોલીસ ધરપકડના ફક્ત નામથી જ ગભરાઈ જાય છે. ક્યારેક તેમને ખબર પણ નથી હોતી કે ધરપકડ પછી તેઓ શું કરી શકે છે અથવા તેઓ પોલીસ પાસે શું માંગી શકે છે. ધરપકડ અને પૂછપરછ અંગે મહિલાઓ માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.

2 / 8
ભારતીય નાગરિક સેવા સંહિતા (BNSS) વકીલની સલાહ લેવાથી લઈને પરિવારના સભ્યોને ધરપકડની જાણ કરવા સુધીની દરેક બાબત માટે જોગવાઈઓ પૂરી પાડે છે. દરેક મહિલા માટે આ કાનૂની અધિકારોને સમજવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ ધરપકડ સમયે દરેક મહિલાને કયા અધિકારોની જાણ હોવા જોઈએ.

3 / 8
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 38માં ધરપકડ વ્યક્તિને પોતાની પસંદના વકીલને મળવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ નિયમ મહિલા અને પુરુષ બંને પર લાગુ થાય છે. આ કલમ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરી પોલીસ પુછપરછ કરે છે. તો પુછપરછ દરમિયાન વકીલને મળી શકે છે. આનો મતલબ એ નથી કે, વકીલ પુછપરછ દરમિયાન તેની સાથે બેસી શકે છે.

4 / 8
આનો ઉદ્દેશ્ય એ છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિને કાનુની સલાહ મળી શકે છે. તે પોતાના અધિકારોની સમજ સાથે પોલીસ પૂછપરછનો સામનો કરી શકે તેવો હોવો જોઈએ. બંધારણની કલમ 22(1) ધરપકડ કરાયેલ વ્યક્તિને તેની પસંદગીના કાનૂની સલાહકારની સલાહ લેવા અને તેના દ્વારા બચાવ કરવાનો અધિકાર પણ આપે છે.

5 / 8
BNSSની કલમ 48 હેઠળ, પોલીસ ધરપકડ કરાયેલ વ્યક્તિની ધરપકડની જાણ સંબંધી, મિત્ર અથવા અન્ય માહિતી આપનારને કરવા માટે બંધાયેલી છે. પોલીસે ધરપકડ કરાયેલ વ્યક્તિને તેમના સ્થળની પણ જાણ કરવી જરૂરી છે.

6 / 8
તેથી, જો કોઈ મહિલાની ધરપકડ કરવામાં આવે છે, તો તે પરિવારના સભ્ય અથવા વિશ્વસનીય વ્યક્તિને તેમને જાણ કરવા માટે કહી શકે છે. ધરપકડ કરાયેલ વ્યક્તિના પરિવારને તેમની સ્થિતિ અને ઠેકાણાની જાણ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ જોગવાઈ જરૂરી છે.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

8 / 8

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">