(Credit Image : instagram)

05  : November

 કનિકા કપૂરનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો 

કનિકા કપૂરના 2 વખત થયા છુટાછેડા થયા છે

કનિકા કપૂર

(Credit Image :  instagram)

કનિકા કપૂરનો જન્મ 21 ઓગસ્ટ 1978ના રોજ ખત્રી પરિવારમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

કનિકા કપૂરના પિતાનું નામ રાજીવ કપૂર છે

પિતા

(Credit Image :  instagram)

કનિકા કપૂરની માતાનું નામ પૂનમ કપૂર  છે

માતા

(Credit Image :  instagram)

કનિકા કપૂરે લખનૌમાં જ સંગીતનો અભ્યાસ પણ કર્યો હતો

સંગીત કરિયર

(Credit Image :  instagram)

15 વર્ષની ઉંમરે, તેમણે 'ઓલ ઈન્ડિયા રેડિયો' સાથે કામ કર્યું હતું

રેડિયો

(Credit Image :  instagram)

કનિકા કપૂરે 1999માં (NRI) રાજ ચંદોક સાથે લગ્ન કર્યા હતા

પહેલા લગ્ન

(Credit Image :  instagram)

 કનિકા કપૂરે બીજા લગ્ન ઉદ્યોગપતિ હથિરામાની સાથે કર્યા  

બીજા લગ્ન

(Credit Image :  instagram)

કનિકા કપૂર 3 બાળકોની માતા છે

બાળકો

(Credit Image :  instagram)