AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cristiano Ronaldo Retirement: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નિવૃત્તિ પહેલા આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં બનાવી ગયો આ 7 મોટા વર્લ્ડ રેકોર્ડ

Cristiano Ronaldo Retirement: ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હવે પૂર્ણ થઈ છે. પોર્ટુગલ માટે વર્ષો સુધી રમનારા આ દિગ્ગજે મેદાન પર અનેક યાદગાર સિદ્ધિઓ મેળવી છે. આંતરરાષ્ટ્રીય ગોલથી લઈને વર્લ્ડ કપ અને જીતના રેકોર્ડ સુધી, રોનાલ્ડોના નામે એવા 7 કીર્તિમાન છે, જે તેની મહાન કારકિર્દીની સાક્ષી પૂરે છે.

| Updated on: Nov 05, 2026 | 5:48 PM
Share
પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 41 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે. રોનાલ્ડોએ તેની શાનદાર કારકિર્દીમાં 7 સૌથી મોટા રેકોર્ડ બનાવ્યા છે.

1 / 9
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાનો વિશ્વ રેકોર્ડ છે. 146 ગોલ સાથે તેણે ઈરાનના અલી દાઈનો રેકોર્ડ તોડ્યો હતો.

2 / 9
રોનાલ્ડોએ 234 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. 2023માં તે 200 આંતરરાષ્ટ્રીય મેચો રમનાર પ્રથમ પુરુષ ખેલાડી બન્યો હતો.

3 / 9
રોનાલ્ડો 6 FIFA વર્લ્ડ કપમાં ગોલ કરનાર એકમાત્ર ફૂટબોલર છે. તેણે 2006, 2010, 2014, 2018, 2022 અને 2026 વર્લ્ડ કપમાં ગોલ કર્યા છે.

4 / 9
UEFA  યુરો ફાઇનલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 14 ગોલ કરવાનો રેકોર્ડ પણ રોનાલ્ડોના નામે છે.

5 / 9
રોનાલ્ડોના નામે FIFA વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સૌથી વધુ 41 ગોલ કરવાનો રેકોર્ડ પણ સામેલ છે.

6 / 9
રોનાલ્ડોના નામે સતત 23 વર્ષ પુરુષોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ઓછામાં ઓછો એક ગોલ કરવાનો વિશ્વ રેકોર્ડ છે.

7 / 9
આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ગોલ કરવાનો વિશ્વ રેકોર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે છે, રોનાલ્ડોએ કુલ 96 ગોલ  કર્યા છે.

8 / 9
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ જીતવાનો વિશ્વ રેકોર્ડ પણ છે. ક્રિસ્ટિયાનોએ 142 આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ જીતી છે.(PC: PTI/X)

9 / 9

Breaking News: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નિવૃત્તિની જાહેરાત કરી, વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું રહ્યું અધૂરું

Follow Us
g clip-path="url(#clip0_868_265)">