AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનું 10 દિવસની ઉચ્ચતમ સપાટીએ! 2.25% ઉછાળા સાથે 24K સોનું ₹1.46 લાખ પાર, જાણો આજના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. છેલ્લા 10 દિવસની સરખામણીએ સોનું સૌથી ઊંચા સ્તરે પહોંચ્યું છે. અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં 22, 24 અને 18 કેરેટ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. જાણો આજના Gold Rate અને ફિઝિકલ ગોલ્ડ તથા Gold ETF વચ્ચેનો ખર્ચનો તફાવત.

| Updated on: Nov 05, 2026 | 1:15 PM
Share
આજની તારીખ 5 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,46,070 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,33,900 અને 1,09,550 છે. (Image Source | Groww)

1 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ આજની તારીખે નોંધાયો છે. આજે 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 2.25% નો વધારો થયો છે. (Image Source | Groww)

2 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. જેમાં  24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 છે. (Image Source | Groww)

3 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (5 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,09,550 છે. (Image Source | Groww)

4 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,46,070 છે. જ્યારે 04 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,49,230 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹3,160 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

5 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,46,070.00 અને 3% GST (₹4,382.10) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,70,936.90 થી ₹1,84,248.20 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,46,800.35 થી ₹1,47,530.70 માં છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Unsplash)

7 / 7

આ પણ વાંચો, Ahmedabad Breaking News : અમદાવાદમાં પાર્કિંગ થશે મોંઘું, ટુ-વ્હીલરથી ફોર-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં 20 થી 25% સુધીનો વધારો ! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">