AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: સાદા નમકના બદલે ઓછા સોડિયમવાળુ નમક ખાવાથી કિડની રહેશે એકદમ ફિટ અને હાઈ બીપીનું નહીં રહે કોઈ નામોનિશાન

Health Tips: એક રિસર્ચમાં નોંધવામાં આવ્યુ છે કે ભારતમાં સામાન્ય ટેબલ સોલ્ટના બદલે ઓછા સોડિયમવાળા નમકનો ઉપયોગ કરવાથી અંદાજિત 4 લાખ મૃત્યુ અને 15 લાખથી વધુ હાર્ટ અને કિડનીના રોગોના કેસ ઓછા થઈ શકે છે.

| Updated on: Nov 05, 2026 | 7:36 PM
Share
જો તમે તમારા આહારમાં સાદા નમકના બદલે ઓછા સોડિયમવાળા નમકનો ઉપયોગ કરો છો તો એ સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક હોઈ શકે છે.

1 / 10
નવા રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે નમક બદલવાથી લગભગ ચાર લાખ મોત ઓછા થઈ શકે છે. આ સાથે જ હાર્ટ અને કિડની સંબંધિત બીમારીઓમાં 15 લાખથી વધુ નવા કેસ રોકી શકાય છે.

2 / 10
 આ રિસર્ચ જણાવે છે કે ખાન-પાનમાં એક નાનકડા ફેરફારથી સ્વાસ્થ્યને અનેક લાભ થઈ શકે છે.

3 / 10
 'નેચર હેલ્થ'  માં પ્રકાશિત આ રિસર્ચમાં અનુમાન છે કે જો વિશ્વભરના લોકો ઓછા સોડિયમવાળુ નમક અપનાવી લે તો દર વર્ષે લગભગ 30 લાખ મોત અને હાર્ટ તેમજ કિડની સંબંધિત ક્રોની ડિસીઝ (જુની બીમારી) 1.01 કરોડ નવા કેસ રોકી શકાય છે.

4 / 10
ભારતમાં પણ ઓછા સોડિયમવાળા નમકથી ઘણો ફાયદો થઈ શકે છે. એક અનુમાન છે કે દર વર્ષે ભારતમાં જો લોકો ઓછા સોડિયમવાળુ નમક ખાય તો 4 લાખ લોકોના મૃત્યુ ઘટી શકે છે.

5 / 10
જ્યોર્જ ઈન્સ્ટીટ્યુ ફોર ગ્લોબલ હેલ્થ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં 193 દેશોમાં સાદા નમકથી ઓછા સોડિયમવાળા નમકને બદલવાના ફાયદા જોવા મળે છે. એક રિસર્ચ મુજબ ડાયેટમાં જે ઓછા સોડિયમવાળુ નમક  હતુ તેનાથી હાઈ બીપીને કંટ્રોલ કરવામાં ફાયદો થયો.

6 / 10
ધ જ્યોર્જ ઈન્સ્ટીટ્યુટ ના સિનિયર પ્રોફેસોરિયલ ફેલ બ્રૂસ નીલે કહ્યુ કે વધુ માત્રામાં સોડિયમ અને જરૂરી માત્રામાં પોટેશિયમ ન લેવુ હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ છે.

7 / 10
તેમણે એ પણ કહ્યુ કે નમકમાં ફેરફાર કરવાથી હાઈપરટેન્શન, સ્ટ્રોક, હાર્ટ એટેક અને કિડનીની બીમારીઓને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. તેનાથી આ બીમારીઓથી થનારી મોતોને ઓછી કરવામાં મદદ મળે છે.

8 / 10
ભારતમાં મીઠાનો સરેરાશ દૈનિક વપરાશ 9.01 ગ્રામ હોવાનો અંદાજ છે. જે WHO વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સૂચવવમાં આવેલા 5 ગ્રામની સીમાથી લગભગ બેગણી છે.

9 / 10
 આ પણ ભારતમાં હાઈબીપીનું એક કારણ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ  મેડિકલ રિસર્ચ ના 2023ના એક અધ્યયન અનુસાર ભારતમાં 315 મિલિયન લોકો, એટલે કે કૂલ આબાદીના 35.5%  હાઈપર ટેન્શનથી પીડિત છે. 2025માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આમ નાગરિકોને સલાહ આપી છે કે તેઓ સાદા મીઠાના સ્થાને પોટેશિયમ ક્લોરાઈડ ધરાવતા, ઓછા સોડિયમયુક્ત વિકલ્પનો ઉપયોગ કરે.

10 / 10

ઈરાનના કેશમ ટાપુ પર અમેરિકાનો હુમલો કેટલો ઘાતક? હોર્મુઝથી દુનિયાની તેલ સપ્લાય અને ભારત પર શું થશે અસર?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">