AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધનતેરસ પર કરો લવિંગના 3 સરળ ઉપાય, માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ધન-ધાન્યથી ભરી દેશે તિજોરી

ધનતેરસના પાવન દિવસે લવિંગના આ ખાસ જ્યોતિષીય ઉપાયો કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. જાણો માતા લક્ષ્મીના આશીર્વાદ અને ધનવૃદ્ધિ માટે લવિંગના 3 અચૂક ઉપાયો.

| Updated on: Nov 05, 2026 | 5:51 PM
Share
ધનતેરસના શુભ દિવસે લવિંગ સાથે જોડાયેલા કેટલાક ઉપાય તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે.

1 / 7
આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં બરકત આવે છે. આવો જાણી લઈએ લવિંગના આ ઉપાયો વિશે.

2 / 7
ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે માતાજીને લવિંગની એક જોડી અર્પણ કરવી જોઈએ.

3 / 7
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ નાનકડો ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે અને આર્થિક રીતે તમે સંપન્ન બની શકો છો.

4 / 7
ધનતેરસની રાત્રે લક્ષ્મી પૂજન પછી એક વાસણમાં કપૂર અને લવિંગ લઈને તેને સળગાવવા જોઈએ અને ત્યારબાદ આખા ઘરમાં તેનો ધુમાડો ફેલાવવો જોઈએ.

5 / 7
માન્યતાઓ અનુસાર આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર થાય છે અને તમને ધન-ધાન્યની પ્રાપ્તિ થઈ શકે છે.

6 / 7
ધનતેરસની રાત્રે લક્ષ્મી પૂજા દરમિયાન લવિંગની જોડી માતા લક્ષ્મીને તમારે અર્પણ કરવી જોઈએ અને પૂજા પછી આ જોડીને એક લાલ કપડામાં બાંધીને પોતાના ઘરની તિજોરીમાં રાખી લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

7 / 7

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

કમળનું ફૂલ ઝડપથી ખરાબ નહીં થાય, બસ અપનાવો આ સરળ ઉપાય, ઘણા દિવસો સુધી રહેશે તાજું

Follow Us
g clip-path="url(#clip0_868_265)">