04-11-2026

કોહલીનો કમાલ આવી સિદ્ધિ મેળવનાર એકમાત્ર ક્રિકેટર

ન્યુઝીલેન્ડ સામે  પ્રથમ વનડેમાં  કોહલીએ 74 રનની  ઇનિંગ રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ઇનિંગ સાથે કોહલીએ SENA દેશો  (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા)  સામે મોટા રેકોર્ડ બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી SENA દેશોમાં ODIમાં  50થી વધુ એવરેજ ધરાવનાર એકમાત્ર ખેલાડી બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીની  આફ્રિકામાં 76.38, ઇંગ્લેન્ડમાં 51.48, ઓસ્ટ્રેલિયામાં 50.03, ન્યુઝીલેન્ડમાં  51.53 એવરેજ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી SENA દેશોમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર ખેલાડી બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ SENA દેશોમાં 78 વખત 50થી વધુ રનનો સ્કોર બનાવ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી SENA દેશો સામે પણ સૌથી વધુ વાર  50+ રન બનાવનાર ક્રિકેટર બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

SENA દેશો સામે કોહલીએ 134 વાર  50થી વધુ રનનો  સ્કોર કર્યો અને  સચિન તેંડુલકરનો  રેકોર્ડ તોડ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM