AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Birthday: અનુષ્કા શર્મા પહેલા આ હસીનાઓ સાથે જોડાયું હતું વિરાટ કોહલીનું નામ

વિરાટ કોહલી માત્ર ક્રિકેટના મેદાન પરના રેકોર્ડ્સને કારણે જ નહીં, પરંતુ અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. અનુષ્કા શર્મા સાથે લગ્ન કરતાં પહેલાં તેનું નામ કેટલીક અભિનેત્રીઓ અને મોડેલ્સ સાથે જોડાયું હતું. જોકે, મોટાભાગના અહેવાલોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નહોતી. આ યાદીમાં એક નામ સાથેના સંબંધની ચર્ચા ખાસ રહી હતી.

| Updated on: Nov 05, 2026 | 5:12 PM
Share
ભારતીય ક્રિકેટનો સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલી ક્રિકેટના મેદાનમાં આક્રમક અને દમદાર રમતથી આજે 38 વર્ષે પણ ફેન્સને દીવાના બનાવી રહ્યો છે. મેદાનમાં ધૂમ મચાવનાર કિંગ કોહલી મેદાનની બહાર તેની લવ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહ્યો છે. અનુષ્કા શર્મા સાથે લગ્ન કરતા પહેલા તેનું નામ અનેક હસીનાઓ સાથે જોડાયું હતું.

1 / 9
વિરાટ કોહલીની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેનું નામ દક્ષિણ ભારતીય અભિનેત્રી સાક્ષી અગ્રવાલ સાથે જોડાયું હતું. જોકે, આ અહેવાલોને સમર્થન આપતા કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નહોતા.

2 / 9
2008માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ ચર્ચામાં આવ્યો હતો. તે સમયે મિસ ઈન્ડિયા 2007 અને અભિનેત્રી સારાહ જેન ડાયસ સાથે તેના નામની ચર્ચા થઈ હતી. જોકે, બંને પક્ષોએ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

3 / 9
IPL 2011 દરમિયાન વિરાટ અને અભિનેત્રી સંજના ગલરાની કેટલીક જગ્યાએ સાથે જોવા મળ્યાં હતાં. ત્યારબાદ બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી. જોકે, સંજનાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર મિત્રો છે.

4 / 9
વર્ષ 2012માં વિરાટ અને તમન્ના ભાટિયાએ એક મોબાઇલ કંપનીની જાહેરાતમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે સંબંધ હોવાની અફવાઓ ફેલાઈ હતી. જોકે, બંનેમાંથી કોઈએ આ વાતની પુષ્ટિ કરી નહોતી.

5 / 9
બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ લીટે સાથે વિરાટના સંબંધોની સૌથી વધુ ચર્ચા થઈ હતી. મીડિયા અહેવાલો મુજબ, બંને 2012થી 2014 દરમિયાન એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

6 / 9
ઇઝાબેલ લીટેએ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે થોડા સમય માટે વિરાટ કોહલી સાથે સંબંધમાં હતી. જોકે, બાદમાં બંને પરસ્પર સંમતિથી અલગ થઈ ગયાં હતાં.

7 / 9
વિરાટ અને અનુષ્કાની મુલાકાત એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે-ધીમે આ સંબંધ પ્રેમમાં બદલાયો. બંનેએ 2017માં લગ્ન કર્યા હતા.

8 / 9
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી આજે પણ ચાહકોમાં લોકપ્રિય છે. જોકે, અનુષ્કા સાથે લગ્ન પહેલાં વિરાટનું નામ જે અભિનેત્રીઓ સાથે જોડાયું હતું, તેમાંથી મોટાભાગના અહેવાલો માત્ર અટકળો પૂરતા જ રહ્યા હતા. (PC:X/INSTAGRAM)

9 / 9

Breaking News: IPL 2027 ઓક્શન પહેલા SRH-CSK વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી, આ સ્ટારને ₹7 કરોડનું નુકસાન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">