AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો ! જાણો આજનો 22 અને 24 કેરેટનો ભાવ

સોના-ચાંદીના ભાવ ફરી એકવાર બુલિયન બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે, 7 જુલાઈ, 2025 ના રોજ આજે સોનાના ભાવ કેટલે પહોંચ્યાં ચાલો જાણીએ.

| Updated on: Jul 07, 2025 | 9:32 AM
Share
જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ સોના-ચાંદીના ભાવ ફરી એકવાર બુલિયન બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે, 7 જુલાઈ, 2025 ના રોજ આજે સોનાના ભાવ કેટલે પહોંચ્યાં ચાલો જાણીએ.

1 / 7
7 જુલાઈને રવિવારના આજે સોનાના ભાવમાં સહેજ ઘટાડો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,970 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,590 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,820 રૂપિયા છે.

3 / 7
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,640 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,870 રૂપિયા છે.

4 / 7
આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આજે 7 જુલાઈ સોમવારના રોજ ચાંદીનો ભાવ 1,09,000 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,10,000 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

5 / 7
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

6 / 7
ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા

જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા

કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો

અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો!

સુરતમાં ચોરે બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video

હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા

એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો

હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!

સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો

પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ

g clip-path="url(#clip0_868_265)">