AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરપંચ માતાની દિકરીને, પરદાદાની 20 બંદૂકે બનાવી શૂટર, એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર રાઈઝા ધિલ્લોનની જાણો સફર

રાઈઝા ધિલ્લોને, આજે એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. 2024ની નેશનલ ચેમ્પિયનશિપમાં જુનિયર નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો હતો. હાલમાં તેઓ મનોવિજ્ઞાન (સાયકોલોજી)માં ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા છે. તેઓ પંજાબ યુનિવર્સિટી સાથે સંલગ્ન MCM DAV કોલેજમાં અભ્યાસ કરે છે.

| Updated on: Sep 23, 2026 | 4:45 PM
Share
એશિયન ગેમ્સમાં મહિલાઓની સ્કીટ ટીમ ઈવેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ જીતવામાં રાઈઝા ધિલ્લોને મદદ કરી.

1 / 7
રાઈઝા ધિલ્લોને મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલ સાથે મળીને એશિયન ગેમ્સમાં મહિલાઓની સ્કીટ ટીમ ઈવેન્ટમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો.

2 / 7
એવી કેટલીક અજાણી રસપ્રદ વિગતો છે, જેણે રાઈઝા ધિલ્લોનને શૂટર બનવા તરફ દોરી ગઈ.

3 / 7
રાઈઝા ધિલ્લોનના શૂટર બનવા પાછળનું એક મુખ્ય કારણ તેમના પરદાદા, જાગીરદાર ગુરિન્દર સિંહ ધિલ્લોન પાસે રહેલો 20 બંદૂકોનો સંગ્રહ હતો.

4 / 7
રાઈઝા ધિલ્લોન ઘરે આ બંદૂકોની વાત સાંભળીને અને તસવીરો જોઈને મોટા થયા હતા, 12 વર્ષની ઉંમર સુધીમાં તેમણે શૂટર બનવાનો નિર્ણય કરી લીધો હતો.

5 / 7
રાઈઝા ધિલ્લોને પેરિસ ઓલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો અને આમ કરનાર તેઓ ભારતના સૌથી યુવા શૂટર બન્યા હતા. કુવૈતમાં યોજાયેલી એશિયન ક્વોલિફાયર્સમાં ગોલ્ડ મેડલ જીતીને તેમણે ભારત માટે પ્રથમ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો.

6 / 7
રાઈઝા ધિલ્લોનના માતા, ગુલ ધિલ્લોન, કરનાલના શામગઢ ગામના સરપંચ છે. શરૂઆતમાં તેમના માતા ઈચ્છતા હતા કે તેઓ ટેનિસ કે સ્વિમિંગમાં આગળ વધે, પરંતુ રાઈઝાએ સ્કીટ શૂટિંગ પસંદ કર્યું અને હવે તેમણે એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ જીત્યો છે.

7 / 7

Breaking News : મીરાબાઈ ચાનુએ Asian Games 2026માં સિલ્વર મેડલ જીત્યો

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર

દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ

અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના

અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">