AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પણ ઘટી ગયો સોનાનો ભાવ, જાણો 22 અને 24 કેરેટ સોનાની કિંમત

18 ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે?

| Updated on: Aug 18, 2025 | 9:58 AM
Share
શ્રાવણના છેલ્લા સોમવારે બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં કોઈ વધઘટ થઈ નથી. 18 ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે?

1 / 7
દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,01,320 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટનો ભાવ 92,890 રૂપિયા પર છે. ત્યારે આજે 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં રુ 40નો ઘટાડો નોંધાયો છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,740 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,170 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,790 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,220 રૂપિયા છે.

4 / 7
દેશના મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,16,100 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો ફરી શરૂ કરશે તેવી અપેક્ષા સાથે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. શ્રમ બજારમાં નરમાઈના સંકેતોએ વધુ રાહત માટે અવકાશ આપ્યો છે. તે જ સમયે, યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તાજેતરના અહેવાલે ટેરિફને કારણે ફુગાવાની ચિંતાઓને હળવી કરી છે. સોનાના ભાવમાં ફેરફારનું આ કારણ છે.

5 / 7
નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં વધારો-ઘટાડો રહી શકે છે.

6 / 7
આ ભાવ અંદાજિત છે અને વાસ્તવિક બજાર ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજ છે, જે સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે. આ માહિતી 1 ઓગસ્ટ, 2025 ના રોજ અપડેટ કરવામાં આવી હતી, તેથી ભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ

ચૈતર વસાવાને હંગામી રાહત! ગુજરાત હાઇકોર્ટે 7 દિવસના શરતી જામીન મંજૂર

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર

1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?

સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે

મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે

ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ

શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

g clip-path="url(#clip0_868_265)">