AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ ઘટાડો; જાણો આજના લેટેસ્ટ ભાવ

13 ઓક્ટોબરના રોજ સતત બીજા ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવ ઘટ્યા છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ તેમજ 22 કેરેટ સોનાનો ભાવ પણ ઘટ્યો છે. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે.

| Updated on: Oct 13, 2025 | 8:24 AM
Share
સોમવાર, 13 ઓક્ટોબરના રોજ સતત બીજા ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવ ઘટ્યા છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ  તેમજ 22 કેરેટ સોનાનો ભાવ પણ ઘટ્યો છે. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ સોના અને ચાંદીના આજના ભાવ.

1 / 7
દિલ્હીમાં 13 ઓક્ટોબરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે થોડો ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,220 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,14,790 રૂપિયા પર છે. ત્યારે આજે સોનાના ભાવમાં 10 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,14,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,25,070 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,14,690 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,120 પર પહોંચી ગયો છે.

4 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. આજે ચાંદીનો ભાવ 1,79,900 રુપિયા પ્રતિ કિલો પર છે. આજે ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાનો ઘટાડો થયો છે.

5 / 7
વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં, સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે. સ્થાનિક બુલિયન બજારમાં, 99.5 ટકા શુદ્ધ સોનાના ભાવે સતત ચોથા સત્રમાં તેનો ઉપરનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો.

6 / 7
તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે. આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. ચાલો આજના નવીનતમ ભાવ જાણીએ.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

g clip-path="url(#clip0_868_265)">