AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે 1 મેના દિવસે ફરી સસ્તું થયું સોનું ! જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત

ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો અને પછી ઘટાડો પણ થયો હતો. જોકે, આજે ફરી સોનાના ભાવ માં ઘટાડો નોંધાયો છે.

| Updated on: May 01, 2025 | 9:26 AM
Share
છેલ્લા ઘણા દિવસોથી ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે, તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ દિવસોમાં, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં સોનાના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો અને પછી ઘટાડો પણ થયો હતો. જોકે, આજે ફરી સોનાના ભાવ માં ઘટાડો નોંધાયો છે.

1 / 7
1 મે, 2025 ના રોજ, દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹98,030 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹89,890 પ્રતિ 10 ગ્રામ થયો છે.

2 / 7
મુંબઈ, કોલકાતા, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમા આજે 24 કેરેટ સોનાનો ભાવ 97,900 રુપિયા થયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,740 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

3 / 7
આ સિવાય ગુજરાતન અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે 24 કેરેટ સોનોનો ભાવ 97,950 રુપિયા પર છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,790 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

4 / 7
સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.  ત્યારે આજે 1 કિલો ચાંદીની કિંમત 99,900 રુપિયા પર આવી ગઈ છે.

5 / 7
વાસ્તવમાં, લગ્નની મોસમ પહેલા, સોનાના ભાવમાં ઝડપથી ઉથલપાથલ જોવા મળી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે.

6 / 7
આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલા હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું વધારે હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">