AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાઈ બીજ પર તમારા ભાઈના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તમે આ રિટર્ન ગિફ્ટ આપી શકો છો

ભાઈ બીજ પર, બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના કરે છે. રક્ષાબંધનની જેમ આ તહેવાર પણ ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ અને મજબૂત સંબંધ દર્શાવે છે. આ વખતે ભાઈ બીજનો તહેવાર 15 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. તો બસ હજુ પણ તમારી પાસે સમય છે જોઈ લો આ વસ્તુઓ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 10:45 AM
Share
 આ વખતે ભાઈ બીજ પર તમારા ભાઈને ન્યુટ્રિશનથી ભરપુર ડ્રાય ફ્રુટસ અને સીડ્સ રિટર્ન ગિફટ તરીકે આપી શકો છો. તમે ઈચ્છો તો તમે એક ગિફટ પેકિંગ કરાવીને પણ આપી શકો છો.

1 / 5
ભાઈ બીજના તહેવાર પર તમારા ભાઈને ફિટનેસ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ગિફટ કરી શકો છો. જેમ કે, યોગા મેટ, જમ્પિંગ રોપ, સ્પોર્ટસ શૂઝ અને પ્રોટીન શેકર જેવી વસ્તુઓ આપી શકો છો. આ તેમના માટે શાનદાર ગિફટ આપી શકે છે. (photo :wockhardthospitals.com)

2 / 5
તમે ભાઈ બીજ પર તમારા ભાઈને oil diffuser આપી શકો છો. આ સાથે, તેમને કેટલાક Aroma Oils  પણ ભેટ આપો. પ્રદૂષણના આ સમયમાં આ એક મોટી ભેટ હશે. ( photo : herzindagi.com)

3 / 5
આજ-કાલ ફિટનેસ વોચ ખુબ ટ્રેન્ડમાં છે અને તેનાથી તમારા રુટિન ફિઝિકલ એક્ટિવિટી પર પણ સરળતાથી નજર રાખી શકાય છે. તો આ ભાઈ બીજ પર તમે ઈચ્છો તો તમારા ભાઈને એક સારી ફિટનેસ વોચ ગિફટ કરો.( photo : Amazon.in)

4 / 5
હેલ્થ સાથે જોડાયેલી ગિફટ સિવાય જો તમે કાંઈ સારું આપવા માંગો છો તો તમારા ભાઈને કોઈ મનપસંદ વસ્તુ આપી શકો છો. જેમકે જો તેને ગિટાર વગાડવાનો શૌખ છે તો તેને ગિફ્ટ કરી શકો છો. કોઈને પુસ્તકો અને મ્યુઝિક પસંદ છે તો આ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ગિફટ કરી શકો છો. (photo :guitar.com/)

5 / 5
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">