ગીરસોમનાથ: કેન્દ્રીય રાજ્ય રેલ અને ટેક્સ્ટાઈલ મંત્રી દર્શના જરદોશે સોમનાથ મહાદેવના કર્યા દર્શન- જુઓ તસ્વીરો

ગીરસોમનાથ: ભારત સરકારના રાજ્ય કક્ષાના રેલ અને ટેક્સ્ટાઈલ મંત્રી દર્શના જરદોશે સપરિવાર સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. તેમણે સોમનાથ મહાદેવને જળાભિષેક કરી મહાપૂજા અર્પણ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 4:31 PM
ગીરસોમનાથ: ભારત સરકારના રાજ્ય કક્ષાના રેલ અને ટેસ્ટાઈલ મંત્રી દર્શના જરદોશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રીએ સપરિવાર સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

1 / 5
દર્શના જરદોશે સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કરી સોમેશ્વરની મહાપૂજા કરી હતી. સોમનાથ મહાદેવને શિશ નમાવી મહાદેવને જળાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી.

2 / 5
આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા સ્મૃતિ ચિત્ર આપી મંત્રી દર્શના જરદોશનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

3 / 5
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ "સોમનાથ થી અયોધ્યા: શ્રી રામ નામ લેખન મહાયજ્ઞ"માં ટ્રસ્ટના રામ મંદિર ખાતે મંત્રી દર્શના જરદોશ જોડાયા હતા

4 / 5
તેમજ તેઓએ હિરણ કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સૂર્યદેવને અંજલિ અર્પણ કરી ધન્યતા વ્યક્ત કરી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

5 / 5
Follow Us:
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">