Gir Somnath : સોમનાથ મંદિરે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ની થીમ પર ઉત્સાહપૂર્વક કરવામાં આવી યોગ દિવસની ઉજવણી

Gir Somnath: આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિરે ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સરકારના એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની થીમ પર ઉત્સાહપૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 9:08 PM
 ગીરસોમનાથમાં સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની થીમ પર ઉત્સાહપૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

1 / 4

2 / 4
'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય' ની થીમ પર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ અને શાળા-કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ તેમજ સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

3 / 4
આ તકે ઉપસ્થિત તમામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યું હતું. ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીરસોમનાથ

4 / 4

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">