ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચાવશે બિલીપત્ર, જાણો શું છે ફાયદા, જુઓ ફોટા

ભારતમાં બિલીપત્રનું ખૂબ જ મહત્ત્વ છે. બિલીપત્રનું પાન ભગવાન શિવને ચઢાવાય છે. પરંતુ તેનું સેવન કરવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. બિલીના પાનમાં કેલ્શિયમ અને ફાઈબર તેમજ વિટામિન A, C, B1 અને B6 જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.

| Updated on: Mar 30, 2024 | 1:57 PM
સ્વસ્થ રહેવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે વારંવાર બીમાર પડો છો, તો તમારે દરરોજ સવારે ખાલી પેટે બેલપત્રનું સેવન કરવું હીતાવહ છે. જેમાં બેલપત્રામાં વિટામીન સી હોય છે. જેમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

1 / 5
બિલીપત્રના પાનમાં ફાઈબર હોવાથી પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. જેના પગલે એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે.

2 / 5
દરરોજ સવારે બિલીપત્ર ખાવાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે.બિલીપત્રની તાસીર ઠંડી હોવાથી તેને ઉનાળામાં ખાવાથી કાળઝાળ ગરમીથી ઘણી રાહત મળશે.

3 / 5
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બેલપત્ર ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ દરરોજ સવારે ખાલી પેટે બેલપત્રનું સેવન કરી શકે છે. બેલપત્રામાં હાજર ફાઇબર અને અન્ય જરૂરી પોષક તત્વો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

4 / 5
 બિલીપત્ર હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો છો, તો તેનાથી હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે.  નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

5 / 5

Latest News Updates

Follow Us:
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ

સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી

PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ

ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત

સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી

ઈસ્કોન મંદિરમાં થઈ ચોરી, ભગવાનના ઘરેણા ચોરી ચોર થયા ફરાર- Video

રાજકોટના ઢોરવાડામાં ગાયોની દુર્દશા, ગંદકી વચ્ચે કણસતી ગાયો- Video

પ્રચાર દરમિયાન રૂપાલાએ કરી શાયરી તો રજપૂતોએ કહ્યુ શરમ કરો રૂપાલા-Video

પૂર્વ સાંસદ સોમા પટેલના રાજીનામા પર કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video

g clip-path="url(#clip0_868_265)">