‘અસદ ખાન’ થી લઈને ‘દયાબેન’, જ્યારે અચાનક શોને અલવિદા કહીને આ સ્ટાર્સે તોડ્યું ચાહકોનું દિલ

ટીવી સિરીયલો લોકોના હૃદયની ખૂબ નજીક હોય છે કારણ કે તે તેમના રોજિંદા જીવનનો એક ભાગ બની જાય છે. જ્યાં કોઈ ફિલ્મ 2-3 કલાકમાં સમાપ્ત થાય છે, તે જ ટીવી સિરિયલ વર્ષોથી ચાલે છે. આવી સ્થિતિમાં, તે શોમાં જોવા મળતા પાત્રો માટે એક અલગ પ્રકારનું જોડાણ થઈ જાય છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 26, 2021 | 7:22 PM
દિશા વાકાણી :- સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી પ્રેક્ષકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક પાત્રને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળે છે. જોકે, આ શોની મુખ્ય પાત્ર દિશા વાકાણી એટલે કે દયાબેન દરેકની પસંદ છે. દિશા વાકાણી છેલ્લા 2 વર્ષથી આ શોમાંથી ગાયબ હતી. તે ગયા પછી પણ શો ચાલી રહ્યો છે પણ લોકોને દયાબેનની યાદ આવે છે. સીરિયલ છોડવાના તેમના અચાનક નિર્ણયથી ચાહકો ખૂબ નિરાશ થયા હતા.

1 / 7
શિલ્પા શિંદે :- ભાભીજી ઘર પર હૈ! માં શિલ્પા શિંદે અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવી રહી હતી. જો કે, નિર્માતાઓ સાથે મતભેદોને કારણે તેમણે અચાનક આ શોને અલવિદા કહી દીધો. આ પછી, શુભાંગી અત્રે આ શોમાં અંગુરી ભાભીની ભૂમિકા નિભાવી રહી છે.

2 / 7
સીઝેન ખાન :- એકતા કપૂરનો હિટ શો કસોટી જીંદગી કીમાં સીઝેન અનુરાગનાં પાત્રમાં જોવા મળ્યા હતાં. આ પાત્રથી તે ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગયા હતા. જો કે, થોડા સમય પછી, તેમણે શો વચ્ચેથી છોડી દીધો હતો. તેમના અચાનક જ, આ નિર્ણયથી ચાહકોનું હૃદય તૂટી ગયું હતું.

3 / 7
શિલ્પા આનંદ :- શો દિલ મિલ ગયામાં શિલ્પા આનંદે રિદ્ધિમા મલિકની ભૂમિકા ભજવી હતી. આ શોમાં તેમની અને કરણ સિંહ ગ્રોવરની કેમિસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે, થોડા સમય પછી, તેમણે આ શોને અચાનક અલવિદા કહી દીધો હતો.

4 / 7
કરણ સિંહ ગ્રોવર :- કબુલ હૈમાં કરણ સિંહ ગ્રોવરે અસદ ખાનની ભૂમિકા ભજવી હતી. આ શો પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિય થયો હતો. જો કે, કરણ સિંહ ગ્રોવરે આ શોને વચ્ચેથી અલવિદા કહી દિધો હતો. આ નિર્ણયથી ચાહકોને આંચકો લાગ્યો હતો.

5 / 7
રાજીવ ખંડેલવાલ :- સિરીયલ કહી તો હોગામાં રાજીવ ખંડેલવાલે સુજલની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રમાં તેમને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જો કે તેમણે પણ અચાનક જ શો છોડી દીધો હતો. ચાહકો હજી પણ સુજલના પાત્રમાં રાજીવને યાદ કરે છે.

6 / 7
પ્રાચી દેસાઈ :- પ્રાચી બોલિવૂડની ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ તેમણે પોતાના કરિયરની શરૂઆત શો કસમ સેથી કરી હતી. આ શોમાં તેમણે બાનીની ભૂમિકા ભજવી હતી. જો કે, તેમણે અચાનક ફિલ્મોમાં કામ કરવા માટે શો છોડી દીધો હતો અને ચાહકો તેનાથી દુ:ખી થયા હતા.

7 / 7

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">