FPIએ ઉડાડી શેરબજારની ઉંઘ, એક સપ્તાહમાં જ નિકાળ્યા 20 હજાર કરોડ રૂપિયા
માહિતી અનુસાર, FPIએ આ મહિનામાં અત્યાર સુધીમાં રૂ. 19,994 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં તેઓએ રૂ. 94,017 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો. FPI દ્વારા આ અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ હતું. મતલબ કે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી 1,14,011 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
Most Read Stories