AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બૂટ ઉતારો તમે અને નાક દબાવે લોકો…! પગની દુર્ગંધને જડમૂળથી ખતમ કરશે રસોડાની આ 2 સસ્તી વસ્તુઓ

ઉનાળામાં લાંબો સમય બૂટ પહેરી રાખવાથી પગમાં ભેજ અને બેક્ટેરિયા જમા થાય છે, જે અસહ્ય દુર્ગંધનું કારણ બને છે. જો તમે પણ ઓફિસ કે મિત્રો વચ્ચે બૂટ ઉતારતા અચકાતા હોવ, તો આ લેખ તમારા માટે છે.

| Updated on: Apr 22, 2026 | 8:04 PM
Share
આપણા પગના તળિયામાં પરસેવાની ગ્રંથિઓ (Sweat Glands) સૌથી વધુ હોય છે. ગરમીમાં જ્યારે પસીનો વળે છે અને તે ત્વચા પર રહેલા બેક્ટેરિયા સાથે ભળે છે, ત્યારે દુર્ગંધ પેદા થાય છે. ખાસ કરીને બંધ બૂટમાં હવાની અવરજવર ન હોવાથી બેક્ટેરિયા અને ફંગસને વધવા માટે અનુકૂળ વાતાવરણ મળે છે. આ સમસ્યાથી બચવા માટે માત્ર મોજા ધોવા પૂરતા નથી, કેટલીક ખાસ કાળજી લેવી જરૂરી છે.

1 / 5
સફાઈની સાચી રીત: પગને માત્ર પાણીથી નહીં પણ રોજ સાબુથી વ્યવસ્થિત ધોવા જોઈએ. બૂટ કે મોજા પહેરતા પહેલા આંગળીઓ વચ્ચેની જગ્યા કોરી કરવી અત્યંત જરૂરી છે, કારણ કે ભેજ ત્યાં જ સૌથી વધુ રહે છે. હંમેશા કોટન એટલે કે સુતરાઉ મોજા જ પહેરો જે પસીનો સોષી શકે. એક જ જોડી બૂટ રોજ પહેરવાનું ટાળો; તેને ઉતાર્યા પછી ઇનસોલ કાઢીને તડકે કે હવા ઉજાસમાં સુકવવા દો. વોશેબલ ઇનસોલ વાપરવા એ એક સ્માર્ટ વિકલ્પ છે.

2 / 5
મીઠાના પાણીનો પ્રયોગ: મીઠું કુદરતી રીતે ભેજ શોષવાનું કામ કરે છે અને બેક્ટેરિયાને ફેલાતા અટકાવે છે. એક ટબમાં નવશેકું પાણી લઈ તેમાં મીઠું નાખો અને 15-20 મિનિટ સુધી પગ ડૂબાડી રાખો. આનાથી પગની ત્વચા સાફ થશે અને ગંધમાં રાહત મળશે.

3 / 5
બ્લેક ટી: એક અસરકારક ઉપાય: ચામાં રહેલું ટેનિક એસિડ બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદરૂપ છે. બે ટી-બેગ્સને પાણીમાં ઉકાળીને તે પાણીને ઠંડુ થવા દો. જ્યારે પાણી નવશેકું હોય ત્યારે તેમાં થોડીવાર પગ રાખી મૂકો. આ પ્રયોગ અઠવાડિયામાં બે-ત્રણ વાર કરવાથી પગના રોમછિદ્રો સંકોચાય છે અને પસીનો ઓછો વળે છે.

4 / 5
આ નાના પણ અસરકારક ફેરફારો તમને કોઈ પણ મહેફિલમાં શરમજનક સ્થિતિમાં મુકાતા બચાવશે અને તમારા પગને આખો દિવસ ફ્રેશ રાખશે.

5 / 5

શું તમારા લેપટોપના બટન ચીકણા થઈ ગયા છે ? ગંદકી દૂર કરી કી બોર્ડને નવા જેવું ચમકાવવા માટે અપનાવો આ ‘મેજિક ફોર્મ્યુલા’

Follow Us
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ

જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?

અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ

આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો

વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા

BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો

અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો

બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!

નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે

ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર

g clip-path="url(#clip0_868_265)">