AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હવે WhatsApp વાપરવા માટે પૈસા આપવા પડશે ? થવા જઈ રહ્યો છે અત્યાર સુધીનો સૌથી ‘મોટો ફેરફાર’

તમારા વોટ્સએપના જૂના અંદાજને હવે હંમેશા માટે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મેટા એક એવો ધડાકો કરવા જઈ રહ્યું છે કે, જેની કલ્પના અત્યાર સુધી કોઈએ કરી નહોતી. ટૂંકમાં હવે તમારું વોટ્સએપ માત્ર મેસેજિંગ એપ નહીં રહે પણ એક 'પર્સનલાઈઝ્ડ ગેજેટ' બની જશે.

| Updated on: Apr 21, 2026 | 7:41 PM
Share
વોટ્સએપ વાપરવાનો અંદાજ હવે પૂરેપૂરો બદલાવા જઈ રહ્યો છે. મેટા (Meta) એ તેના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ માટે એક નવા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ટિયર ‘WhatsApp Plus’ નું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. જો તમે એવા લોકોમાંથી છો કે, જેઓ પોતાની એપને થોડી ‘હટકે’ અને પર્સનલાઇઝ્ડ જોવાનું પસંદ કરે છે, તો આ સમાચાર ખાસ તમારા માટે છે.

1 / 5
હાલમાં આ ફીચર પસંદગીના એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે પરંતુ ટૂંક સમયમાં તેને આઇઓએસ (iOS) યુઝર્સ માટે પણ રજૂ કરવામાં આવશે. મેટાના પ્રવક્તાએ આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ‘WhatsApp Plus’ એવા યુઝર્સ માટે છે કે, જેઓ પોતાના ચેટિંગ અનુભવને વધુ સારી રીતે ઓર્ગેનાઈઝ અને પર્સનલાઇઝ કરવા માંગે છે.

2 / 5
આ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન આવવાથી યુઝર્સને એવા ઘણા ફીચર્સ મળશે કે, જે અત્યાર સુધી ફ્રી વર્ઝનમાં ઉપલબ્ધ નહોતા. સૌથી મોટો ફેરફાર ચેટ્સ પિન કરવાની ક્ષમતામાં જોવા મળી રહ્યો છે. એવામાં જ્યાં અત્યારે તમે માત્ર 3 ચેટ્સ પિન કરી શકો છો, ત્યાં પ્રીમિયમ યુઝર્સ 20 ચેટ્સ સુધી પિન કરી શકશે. આ ઉપરાંત, એપના લુકને બદલવા માટે 18 નવી કસ્ટમ થીમ્સ આપવામાં આવી છે, જેમાં રોયલ પર્પલ અને ફોરેસ્ટ ગ્રીન જેવા વાઇબ્રન્ટ કલર્સનો સમાવેશ થાય છે.

3 / 5
આટલું જ નહીં, હવે તમે વોટ્સએપના જૂના લીલા આઇકોનથી કંટાળશો નહીં. કંપની 14 નવા એપ આઇકોન્સ લાવી રહી છે, જેમાં કોસ્મિક નેબ્યુલા અને ગ્લિટર ફિનિશ જેવી ડિઝાઇન્સ હશે. સાથે જ, પ્રીમિયમ સ્ટીકરોમાં એવા એનિમેટેડ પેક્સ હશે કે, જે સ્ક્રીન પર ‘ઓવરલે ઇફેક્ટ’ પેદા કરશે. ખાસ વાત એ છે કે, આ ઇફેક્ટ તેને પણ દેખાશે, જેની પાસે સબસ્ક્રિપ્શન નથી.

4 / 5
આ સમાચાર પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું હવે વોટ્સએપ વાપરવા માટે પૈસા આપવા પડશે? તો જવાબ બિલકુલ 'ના' છે. વોટ્સએપનું મૂળ સ્વરૂપ એટલે કે મેસેજિંગ, વોઈસ કોલ્સ અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પહેલાની જેમ જ પૂરેપૂરું મફત રહેશે. આ સબસ્ક્રિપ્શન સંપૂર્ણપણે વૈકલ્પિક (Optional) છે. બીજી એક મહત્વની વાત એ છે કે, આ ફીચર માત્ર સામાન્ય યુઝર્સ માટે છે, વોટ્સએપ બિઝનેસ માટે નથી. જો કે, આ પ્રીમિયમ પ્લાન લીધા પછી પણ ‘સ્ટેટસ’ સેક્શનમાં આવતી જાહેરાતોમાંથી રાહત નહીં મળે.

5 / 5

આ પણ વાંચો: શું તમે પણ વોટ્સએપ પર આવતા ફાલતુ મેસેજથી કંટાળી ગયા છો? હવે માથાકૂટ ખતમ! જાણો નવા ફીચર વિશે

Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ

પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો

તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ

પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી

જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર

સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !

નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર

ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો

રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી

દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ

g clip-path="url(#clip0_868_265)">