AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારા લેપટોપના બટન ચીકણા થઈ ગયા છે ? ગંદકી દૂર કરી કી બોર્ડને નવા જેવું ચમકાવવા માટે અપનાવો આ ‘મેજિક ફોર્મ્યુલા’

રોજિંદા વપરાશને કારણે લેપટોપના કીબોર્ડમાં ધૂળ, રજકણો અને ખાવાના ટુકડા જમા થઈ જાય છે, જે માત્ર દેખાવ જ નહીં પણ ગેજેટની લાઈફને પણ નુકસાન પહોંચાડે છે. હવે મોંઘા ક્લીનિંગ કીટ વગર ઘરે જ ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓથી તમે તમારા લેપટોપને પ્રીમિયમ લુક આપી શકો છો. કેવી રીતે કરશો સફાઈ?

| Updated on: Apr 23, 2026 | 9:02 PM
Share
સ્ક્રીન તો સાફ કરી લીધી પણ કીબોર્ડમાં છુપાયેલા બેક્ટેરિયાનું શું? બ્રશ અને આલ્કોહોલની મદદથી ઘરે જ કરો લેપટોપનું ‘ડીપ ક્લીનિંગ’, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ, સફાઈ શરૂ કરતા પહેલા લેપટોપને સંપૂર્ણપણે બંધ કરી દેવું અનિવાર્ય છે. જો બેટરી નીકળી શકે તેવી હોય તો કાઢી લો અને ચાર્જરને અલગ કરી દો. ચાલુ લેપટોપમાં સફાઈ કરવાથી શોર્ટ સર્કિટ અથવા બટન પ્રેસ થવાને કારણે ડેટામાં ગરબડ થવાનું જોખમ રહેલું છે.

1 / 5
સૌથી સરળ અને અસરકારક રીત એ છે કે લેપટોપને સાવધાનીપૂર્વક ઉંધું કરો અને હળવા હાથે પાછળના ભાગે ટેપ કરો. આમ કરવાથી બટનોની વચ્ચે ફસાયેલા ધૂળના રજકણો અને કચરો આપોઆપ બહાર નીકળી આવશે. યાદ રાખો, બહુ જોરથી ઝટકવાની જરૂર નથી.

2 / 5
સોફ્ટ બ્રશનો જાદુ: તમારા મેકઅપ બ્રશ અથવા કોઈ નરમ પેઈન્ટ બ્રશનો ઉપયોગ કરો. બટનોની વચ્ચે રહેલી જગ્યાઓમાં બ્રશને ફેરવવાથી ખૂણામાં જામેલી ધૂળ આસાનીથી સાફ થઈ જશે. ક્યારેય કઠણ બ્રશનો ઉપયોગ ન કરવો, કારણ કે તેનાથી કીબોર્ડ પર સ્ક્રેચ પડી શકે છે.

3 / 5
માઈક્રોફાઈબર કાપડ અને આલ્કોહોલની ટ્રીક: આંગળીઓના નિશાન અને ચીકાશ દૂર કરવા માટે માઈક્રોફાઈબર કાપડને સહેજ ભીનું કરીને બટનો પર ફેરવો. જો ગંદકી વધારે હોય, તો કોટન બડ (ઈયર બડ) ને આઈસોપ્રોપિલ આલ્કોહોલમાં સહેજ ભીનું કરી બટનોની કિનારીઓ સાફ કરો. આ પ્રવાહી ઝડપથી સુકાઈ જાય છે અને સફાઈમાં મદદરૂપ થાય છે.

4 / 5
ભૂલથી પણ આ ન કરશો: કીબોર્ડ પર સીધું પાણી ક્યારેય સ્પ્રે ન કરો. સફાઈ માટે સોય, પિન કે કોઈ અણીદાર વસ્તુનો ઉપયોગ ટાળવો જોઈએ. જો તમે લેપટોપનો વધુ ઉપયોગ કરતા હોવ તો દર અઠવાડિયે હળવી સફાઈ અને મહિને એકવાર ડીપ ક્લીનિંગ કરવાથી તમારું ગેજેટ લાંબા સમય સુધી નવું અને સ્મૂધ રહેશે.

5 / 5

40 ડિગ્રી ગરમી સામે લડવા માટે નારિયેળ પાણી, લીંબુ પાણી કે શેરડીના રસમાંથી કયું શ્રેષ્ઠ છે?

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">