AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શૂઝ સાફ કરવા માટે નથી હોતા એસ્કેલેટરના બ્રશ ! જાણો તેની પાછળનું અસલ રહસ્ય

મોલ કે મેટ્રો સ્ટેશન પર તમે પણ આ ભૂલ તો નથી કરતા ને? એસ્કેલેટરની બંને બાજુએ લગાવેલા બ્રશ પાછળનું સાચું વિજ્ઞાન અને અજાણી વિગતો જાણીએ...

| Updated on: Apr 22, 2026 | 3:49 PM
Share
આપણે મોલ, મેટ્રો કે એરપોર્ટ પર અનેકવાર એસ્કેલેટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની કિનારે બ્રશ કેમ લગાવેલા હોય છે? ઘણા લોકો તેનો ઉપયોગ જૂતા સાફ કરવા માટે કરે છે, પરંતુ હકીકતમાં આ બ્રશ એક મોટી દુર્ઘટના રોકવા માટે લગાવવામાં આવે છે. શું છે આ બ્રશનું ખાસ કામ?

1 / 5
મેટ્રો સ્ટેશન, મોલ કે રેલવે સ્ટેશન પર એસ્કેલેટર પર ચઢતી વખતે તમે બંને બાજુએ કાળા રંગના બ્રશ જોયા જ હશે. ઘણીવાર લોકો તે બ્રશ સાથે પોતાના જૂતા ઘસીને સાફ કરતા જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે કે કંપની આ બ્રશ જૂતા સાફ કરવા માટે નથી લગાવતી? જો તમે પણ આવું કરો છો, તો તમે તમારા જીવને જોખમમાં મૂકી રહ્યા છો.

2 / 5
શું છે આ બ્રશનું સાચું કામ?: તકનીકી ભાષામાં આ બ્રશને 'સ્કર્ટ ડિફ્લેક્ટર' અથવા 'સ્કર્ટ બ્રશ' કહેવામાં આવે છે. આ બ્રશ એસ્કેલેટરની ફરતી સીડીઓ અને બાજુની સ્થિર પેનલ વચ્ચેની નાની ગેપને ઢાંકવાનું કામ કરે છે. આ બ્રશનો મુખ્ય હેતુ સુરક્ષા પૂરી પાડવાનો છે. જ્યારે એસ્કેલેટર ચાલતું હોય ત્યારે જૂતાની દોરી (Shoe Laces), સાડીનો છેડો, ધોતી કે લાંબા કપડાં તે ગેપમાં ફસાઈ ન જાય તે માટે આ બ્રશ એક અવરોધ તરીકે કામ કરે છે.

3 / 5
દુર્ઘટનાથી બચાવે છે આ બ્રશ: જો આ બ્રશ ન હોય, તો કપડાં કે જૂતાની દોરી એસ્કેલેટરના ગિયર્સમાં ફસાઈ શકે છે, જે મોટી દુર્ઘટના નોતરી શકે છે. આ ઉપરાંત, સિક્કા, ચાવી કે નાની ચીજો પણ આ ગેપ દ્વારા મશીનરીમાં ન જાય તે જોવાનું કામ આ બ્રશ કરે છે. જ્યારે તમારો પગ કે કપડું તે બ્રશને સ્પર્શ કરે છે, ત્યારે તમને આપોઆપ સંકેત મળે છે કે તમે મશીનરીની ખૂબ નજીક છો અને તમારે પગ થોડો દૂર રાખવો જોઈએ.

4 / 5
આમ, જે બ્રશને આપણે સામાન્ય સમજીએ છીએ, તે હકીકતમાં એક લાઈફ સેવિંગ ફીચર છે. હવે જ્યારે પણ તમે એસ્કેલેટરનો ઉપયોગ કરો, ત્યારે આ બ્રશથી અંતર જાળવજો, કારણ કે તે તમારી સુરક્ષા માટે છે, સફાઈ માટે નહીં.

5 / 5

માઉન્ટ એવરેસ્ટ હોય કે રેલવે સ્ટેશન, બધું જ ‘સી લેવલ’થી કેમ મપાય છે? જાણો શું છે કનેક્શન

Follow Us
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ

આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો

વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા

BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો

અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો

બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!

નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે

ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર

શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો

ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">