AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાટાની આ કંપનીએ રોકાણકારો માટે ખોલ્યો ‘ખુશીનો પિટારો’, ડિવિડન્ડની જાહેરાતથી શેરમાં આવ્યો ‘ઉછાળો’

ટાટા ગ્રુપની એક જાણીતી કંપનીએ તેના રોકાણકારો માટે ખુશીનો પિટારો ખોલ્યો છે. કંપનીએ શેરધારકોને માતબર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે, જેના કારણે આજે શેરબજારમાં પણ આ સ્ટોકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

| Updated on: Apr 21, 2026 | 8:24 PM
Share
ટાટા ગ્રુપની એક દિગ્ગજ ટેકનોલોજી કંપનીએ માર્કેટમાં ધડાકો કરતા પોતાના શેરધારકો માટે જેકપોટ સમાન જાહેરાત કરી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે એટલું મોટું ડિવિડન્ડ જાહેર કર્યું છે કે, રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

1 / 5
ટાટા ગ્રુપની ટેકનોલોજી કંપની ટાટા એલ્ક્સી લિમિટેડે (Tata Elxsi Limited) તેના શેરધારકો માટે નાણાકીય વર્ષ 2025-26 માટે ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર પર ₹75 (750%) નું ફાઈનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે.

2 / 5
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, આ ફાઈનલ ડિવિડન્ડ આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. AGMમાં પ્રસ્તાવ પસાર થયા બાદ જ ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે. શેર દીઠ ₹75નું ડિવિડન્ડ કંપનીની મજબૂત વ્યવસાયિક સ્થિતિ અને સ્થિર કેશ ફ્લો દર્શાવે છે. ટાટા એલ્ક્સી સતત તેના શેરધારકોને વધુ સારું વળતર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

3 / 5
ટાટા એલ્ક્સી ઓટોમોટિવ, મીડિયા અને કોમ્યુનિકેશન સહિતના અનેક ક્ષેત્રોમાં ડિઝાઇન તેમજ ટેકનોલોજી સેવાઓ પૂરી પાડે છે. કંપનીનું પ્રદર્શન છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત રહ્યું છે, જેનાથી રોકાણકારોનો ભરોસો જળવાઈ રહ્યો છે. મંગળવારે ટાટા એલ્ક્સી લિમિટેડના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. આજે કંપનીનો શેર 3.06% ઉછળીને ₹4,650.30 પર પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન સ્ટોકે ₹4,666.90ની ઊંચી સપાટી અને ₹4,518ની નીચી સપાટી સ્પર્શી હતી, જ્યારે ઓપનિંગ ₹4,532.55 પર થયું હતું.

4 / 5
કંપનીનો શેર તેના પાછલા બંધ સ્તર ₹4,512.15 થી મજબૂત વધારા સાથે ઉપર બંધ થયો હતો. જો કે, તે હજુ પણ તેની 52 સપ્તાહની ઊંચી સપાટી ₹6,733.50 થી નીચે છે, જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી ₹3,970 થી ઘણો ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ તક બંને હાથથી ઝડપી લેજો…! ‘સરકારી બેંક’નો શેર તમને જબરદસ્ત નફો આપી શકે છે, એક્સપર્ટે આપ્યું ‘Buy’ રેટિંગ

Follow Us
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો

ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video

સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ

આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું

1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video

પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક

છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા

એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો

સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે

RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન

g clip-path="url(#clip0_868_265)">