AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 ડિગ્રી ગરમી સામે લડવા માટે નારિયેળ પાણી, લીંબુ પાણી કે શેરડીના રસમાંથી કયું શ્રેષ્ઠ છે?

ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે ગળાને ભીનું કરવા માટે આપણે શેરડીનો રસ, લીંબુ પાણી કે નારિયેળ પાણીનો સહારો લઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રણેય પીણાંના ફાયદા અલગ-અલગ છે? હીટ સ્ટ્રોકથી બચવા અને શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ જાળવી રાખવા માટે કયું પીણું કયા સમયે પીવું જોઈએ, વાંચો,

| Updated on: Apr 22, 2026 | 4:04 PM
Share
ઉનાળાનો જંગ: શેરડી vs લીંબુ vs નારિયેળ પાણી ગરમી શરૂ થતા જ રસ્તાઓ પર શેરડીના ચીચોડા અને નારિયેળ પાણીની લારીઓ જોવા મળે છે. દરેક પીણું કુદરતી છે, પરંતુ તમારા શરીરની જરૂરિયાત મુજબ તેની અસર અલગ પડે છે. ચાલો સમજીએ કયું પીણું ક્યારે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

1 / 6
શેરડીનો રસ: ઇન્સ્ટન્ટ એનર્જીનું પાવરહાઉસ: જો તમે આખો દિવસ તડકામાં કામ કરીને થાકી ગયા હોવ અથવા શરીરમાં નબળાઈ અનુભવાતી હોય, તો શેરડીનો રસ બેસ્ટ છે. તે શુગર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે, જે લોહીમાં ભળીને તરત જ એનર્જી આપે છે. જોકે, ડાયાબિટીસના દર્દીઓએ આનાથી દૂર રહેવું જોઈએ.

2 / 6
લીંબુ પાણી: ઇમ્યુનિટી અને ડિટોક્સનો રાજા: વિટામિન સીથી ભરપૂર લીંબુ પાણી માત્ર તરસ જ નથી છિપાવતું પણ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. પાચનતંત્ર સુધારવા અને ત્વચાને ચમકદાર રાખવા માટે લીંબુ પાણી ઉત્તમ છે. ડિહાઈડ્રેશનથી બચવા માટે આ સૌથી સસ્તો અને અસરકારક ઈલાજ છે.

3 / 6
નારિયેળ પાણી: કુદરતી ઇલેક્ટ્રોલાઈટ્સનો ખજાનો: શરીરમાં પાણીની અછત પૂરી કરવા માટે નારિયેળ પાણીથી શ્રેષ્ઠ કશું જ નથી. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને મિનરલ્સ હોય છે. લાંબા પ્રવાસ બાદ કે કસરત કર્યા પછી જો નારિયેળ પાણી પીવામાં આવે તો તે શરીરને અંદરથી ઠંડક આપે છે અને થાક દૂર કરે છે.

4 / 6
કયા સમયે કયું પીણું પીવું વધુ હિતાવહ?: સવારે અથવા બપોરે: હાઈડ્રેશન જાળવી રાખવા માટે નારિયેળ પાણી શ્રેષ્ઠ છે. થાક લાગે ત્યારે: જો તમને તરત જ શક્તિની જરૂર હોય, તો શેરડીનો રસ પીવો. ગમે ત્યારે: ઇમ્યુનિટી વધારવા અને એસિડિટી જેવી સમસ્યાથી બચવા માટે લીંબુ પાણી ગમે ત્યારે લઈ શકાય છે.

5 / 6
ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે માત્ર પાણી પૂરતું નથી, પરંતુ આ કુદરતી પીણાંનો સાચો ઉપયોગ તમને બીમાર પડતા બચાવી શકે છે. હંમેશા યાદ રાખો કે બહારનું લૂઝ જ્યુસ પીતી વખતે સફાઈનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

6 / 6

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

પહેલા તો AC-કૂલર નહોતા, તો રાજા-મહારાજાઓ કાળઝાળ ગરમીમાં મહેલોને કેવી રીતે રાખતા ઠંડા?

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">