AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Hundred: કાવ્યા મારનની ટીમ ફાઇનલમાં હારી ગઈ, આ અનુભવી બોલરે લીધી નિવૃત્તિ

કાવ્યા મારનની ટીમ સનરાઇઝર્સ લીડ્સને ધ હંડ્રેડની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ટીમની 34 વર્ષીય અનુભવી ફાસ્ટ બોલરે મોટો નિર્ણય લેતા તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં 102 મેચ રમી ચૂકેલી આ ખેલાડીએ 140 વિકેટ ઝડપી છે.

| Updated on: Aug 21, 2026 | 8:56 PM
Share
ઇંગ્લેન્ડની મહિલા લીગની હંડ્રેડ સીઝન પૂર્ણ થઈ ગઈ છે, જેમાં સનરાઇઝર્સ લીડ્સ મહિલા લીગના ફાઇનલમાં હારી ગઈ છે. આ હાર બાદ કાવ્યા મારનની માલિકીની ટીમની સ્ટાર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

1 / 5
સનરાઇઝર્સ લીડ્સ તરફથી રમતા ઇંગ્લેન્ડની અનુભવી ફાસ્ટ બોલર કેટ ક્રોસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિત તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

2 / 5
34 વર્ષીય ફાસ્ટ બોલર ક્રોસે 21 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે તે વર્તમાન ઇંગ્લિશ ક્રિકેટ સીઝનના અંતે તમામ પ્રકારના પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.

3 / 5
કેટ ક્રોસે ત્રણેય ફોર્મેટમાં ઇંગ્લેન્ડ માટે કુલ 102 મેચ રમી હતી, જેમાં 140 વિકેટ લીધી હતી. તે છેલ્લા એક વર્ષથી ઇંગ્લેન્ડ ટીમની બહાર હતી.

4 / 5
કેટ ક્રોસનું શ્રેષ્ઠ પ્રદર્શન ODI ક્રિકેટમાં રહ્યું, જ્યાં તેણીએ 76 મેચોમાં 101 વિકેટ લીધી. તેણીએ ભારત સામે 34 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. (PC-GETTY IMAGES)

5 / 5

1117 કરોડ રૂપિયામાં વેચાયો આ 22 વર્ષીય ખેલાડી, 2 વર્ષમાં કર્યા છે ફક્ત 2 ગોલ

Follow Us
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video

શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર

Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો

વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ

દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ

બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી

ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહીં 175 ભાડુઆત મળ્યાં

કઈ રાશિ માટે રોકાણ રહેશે લાભદાયી, કોના ઘરમાં આવશે ખુશીઓ?

g clip-path="url(#clip0_868_265)">