AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate Today : વૈશ્વિક બજારની અસરથી સોનાના ભાવમાં મોટો ઉછાળો, જુઓ દિલ્હીથી લઈ અમદાવાદ-મુંબઈ સુધી સોના-ચાંદીના આજના લેટેસ્ટ ભાવ!

નબળો અમેરિકન ડોલર અને વૈશ્વિક બજારોમાં મજબૂત વલણને કારણે કિંમતી ધાતુઓમાં રોકાણ વધ્યું છે. અમેરિકન ટ્રેઝરી દ્વારા લાંબા ગાળાની સિક્યોરિટીઝની બાયબેક વધારવાના નિર્ણયથી બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો છે અને અમેરિકન ડોલર નબળો પડ્યો છે. જેના કારણે સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે.

| Updated on: Aug 27, 2026 | 8:18 AM
Share
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ 4,600.91 ડોલર પ્રતિ ઔંસ છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સરકારી ટ્રેઝરી રીપર્ચેઝમાં વધુ વધારો કરવાની શક્યતા વ્યક્ત કરી છે. (Image Source | iStock)

1 / 9
દિલ્હીમાં સોનાનો ભાવ: 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,640 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,47,260 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

2 / 9
મુંબઈ અને કોલકાતામાં સોનાનો ભાવ: બંને શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,47,110 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,490 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

3 / 9
ચેન્નાઈમાં સોનાનો ભાવ: 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,490 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,47,110 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

4 / 9
પુણે અને બેંગલુરુમાં સોનાનો ભાવ: બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,490 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,47,110 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

5 / 9
ચાંદીના ભાવમાં પણ તેજી યથાવત છે. આજે 22 ઓગસ્ટની સવારે ચાંદીનો ભાવ વધીને ₹2,60,100 પ્રતિ કિલોગ્રામ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ 69.87 ડોલર પ્રતિ ઔંસ છે. (Image Source | iStock)

6 / 9
દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળો ઉપરાંત વૈશ્વિક બજારના વલણ, ડોલરની સ્થિતિ અને અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળોથી પણ પ્રભાવિત થાય છે. (Image Source | iStock)

7 / 9
આજે 22 ઓગસ્ટ 2026 ના રોજ અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,540 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,47,160 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,20,410 છે. (Image Source | iStock)

8 / 9
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

9 / 9

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : અમદાવાદ, ગાંધીનગર કે ભાવનગર… ક્યાં મળી રહ્યું છે સૌથી સસ્તું સોનું? ખરીદતા પહેલા જુઓ આજનો નવો રેટ

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">