AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈના ચર્ચગેટ BJP ઓફિસમાં લાગી ભીષણ આગ, ફાયર ટેન્ડર ઘટનાસ્થળે

મુંબઈના ચર્ચગેટ ખાતે આવેલું BJP કાર્યાલયમાં આગ લાગી, ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક આગ ઓલવવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

| Updated on: Apr 21, 2024 | 6:04 PM
Share
મુંબઈના ચર્ચગેટ સ્થિત બીજેપી કાર્યાલયમાં આગ લાગી, ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે.

1 / 5
ફાયર વિભાગની ગાડીઓ હાલમાં કાર્યાલયમાં લાગેલી આગ ઓલવવાના પ્રયાસોમાં લાગ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

2 / 5
લોકસભાની ચૂંટણીના કારણે આ સમયે પાર્ટી કાર્યાલયમાં લોકોની હાજરી રહે હોય છે. પરંતુ નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

3 / 5
એવી અપેક્ષા રાખી શકાય છે કે ટૂંક સમયમાં આ અંગેની વિગતવાર માહિતી સરકારી અધિકારીઓ અથવા મુંબઈ પોલીસ દ્વારા શેર કરવામાં આવશે.

4 / 5
કહેવામાં આવી રહ્યું છે કે પહેલા આ ઓફિસ મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલયની ઓફિસ હતી. જોકે હવે આ BJP કાર્યાલય છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">