હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ શા માટે આપવામાં આવે છે વરિયાળી- સાકરનો મુખવાસ ? જાણો- Photos

આયુર્વેદિક ડૉક્ટર અનિલ રાયના જણાવ્યા અનુસાર સાકર મિશરીનું સેવન પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત મિશરીમાં અનેક પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. તે ભોજન બાદ પાચનને સુધારવા અને શારીરિક સંતુલન બનાવવામાં મદદ કરી શકે છે.

| Updated on: Jul 22, 2024 | 4:03 PM
વરિયાળી અને સાકર એકસાથે જોવા મળે છે. મોટાભાગના લોકો જમ્યા બાદ વરિયાળી સાકર ખાતા હોય છે. હોટેલમાં જમ્યા બાદ સૌફ મિશરી એટલે કે વરિયાળી અને સાકર મુખવાસમાં આપવામાં આવે છે.

1 / 5
ખરેખર તો તેમા આયુર્વેદિક વિજ્ઞાનનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છુપાયેલો છે. આ પ્રથા ભારતીય સાહિત્ય, સંસ્કૃતિ અને આયુર્વેદની જુની પરંપરાઓમાંની એક છે.  વરિયાળી સાકરના મુખવાસ પાછળ પણ વિજ્ઞાન રહેલુ છે

2 / 5
આયુર્વેદિક ડૉક્ટર અનિલ રાય જે છેલ્લા ત્રણ દાયકાથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. તેમણે જણાવ્યુ કે ભોજન બાદ વરિયાળી અને સાકરના સેવનથી પાચન ક્રિયામાં સુધાર આવે છે જેને અંગ્રેજીમાં લાઈમ કહે છે. સામાન્ય રીતે તેનુ સેવન જમ્યા પછી જ કરવામાં આવી છે. જેથી જમેલો ખોરાક સારી રીતે પચી જાય અને શરીરને પોષણ મળી શકે.

3 / 5
મિશરીનું સેવન પણ પાચન ક્રિયામાં સુધાર કરવામાં મદદરૂપ છે. મિશરીમાં અનેક પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. આયુર્વેદિક ડૉક્ટર અનિલ રાયના જણાવ્યા મુજબ તેનુ એક વૈજ્ઞાનિક પ્રમાણ પણ છે. તે પાચન સુધારવા અને શારીરિક સંતુલન બનાવી રાખવામાં પણ મદદ કરી શકે છે.

4 / 5
હોટેલ કે રેસ્ટોરન્ટમાં આપણે અક્સર જોયુ હશે કે જમ્યા બાદ મુખવાસમાં વરિયાળી અને સાકર આપવામાં આવે છે. જેનુ કારણ પણ એ જ છે. વર્ષો જુની આ પ્રથા ભારતીય પરંપરાની દેન છે અને દાદી નાનીના નુસ્ખા થકી હજુ પણ અકબંધ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">