Venkatesh Iyers Love Story : ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ કર્યા લગ્ન, મલ્ટી ટેલેન્ટેડ છે ક્રિકેટરની પત્ની

ટીમ ઈન્ડિયાનો યુવા ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર પોતાની બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. વેંકટેશ અય્યર પોતાની પર્સનલ લાઈફને લઈ ખુબ ચર્ચામાં રહે છે. તો આજે આપણે વેંકટેશ અય્યરની લવ સ્ટોરી વિશે વાત કરીશું.

| Updated on: Dec 25, 2024 | 1:05 PM
આજે એટલે કે 25મી ડિસેમ્બરે દેશભરમાં ક્રિસમસની ઉજવણી છે. વેંકટેશ અય્યર તેમનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.વેંકટેશ રાજશેકરન અય્યર એક ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં મધ્યપ્રદેશ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે.

1 / 6
કોલકત્તા નાઈટ રાઈડર્સે પોતાના સુપર સ્ટાર ખેલાડી વેંકટેશ અય્યર પર ઓકશનમાં મોટી બોલી લગાવી હતી. ફ્રેન્ચાઈઝીએ અય્યરને 23.75 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઈઝ 2 કરોડ રુપિયા હતા. કેકેઆરે તેને રિલીઝ કર્યો હતો.

2 / 6
આઈપીએલ 2024માં કોલકત્તા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર વેંકટેશ અય્યર લગ્નના બંધનમાં બંઘાયો છે. તેની પત્નીનું નામ શ્રુતિ રધુનાથન છે.

3 / 6
 શ્રુતિ અને વેંકટેશ અય્યરે 2023માં સગાઈ કરી હતી. સગાઈના અંદાજે 7 મહિના બાદ લગ્ન કર્યા હતા.આજે વેંકટેશ અય્યરનો જન્મદિવસ છે. તો તેના ચાહકો વેંકટેશ અય્યરની લવ સ્ટોરી જાણવા માંગે છે. તો ચાલો જોઈએ ક્રિકેટરની લવસ્ટોરી.

4 / 6
તો શ્રુતિ અને વેંકટેશની લવ સ્ટોરીની વાત કરીએ. તો ચાલો જાણીએ બંન્ને વચ્ચે લવ સ્ટોરી કઈ રીતે શરુ થઈ હતી. બંન્નેની મુલાકાત કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.

5 / 6
રિપોર્ટ મુજબ રધુનાથન બેંગ્લુરુમાં લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડમાં મર્ચેડાઈઝ પ્લાનર તરીકે કામ કરે છે. તેમણે પીએસજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાંથી બીકોમની ડિગ્રી મેળવી છે. આ સાથે વેંકટેશની પત્નીએ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">