AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO ક્લેમ પેન્ડિંગ છે ? આ સામાન્ય ભૂલો દૂર કરશો, તો તરત જ રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થશે

EPFO એ સબ્સ્ક્રાઇબર્સના ક્લેઇમની પ્રોસેસ ઝડપી બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. જો કે, તેમ છતાંય કેટલાક સબ્સ્ક્રાઇબર્સ ક્લેમ પ્રોસેસિંગમાં વિલંબનો સામનો કરવો પડે છે.

| Updated on: Nov 21, 2025 | 7:10 PM
Share
EPFO માંથી કર્મચારીઓને કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં રૂપિયા કાઢવાની મંજૂરી હોય છે. EPFO માંથી વિથડ્રૉલ સામાન્ય રીતે ઝડપથી થઈ જાય છે. જો કે, તેમ છતાંય અમુક વખતે પ્રોસેસમાં વિલંબ જોવા મળે છે. સામાન્ય રીતે આ વિલંબ પૂરતા દસ્તાવેજો ન હોવા, એપ્રૂવલથી જોડાયેલ પ્રોસેસમાં સમસ્યા કે રેકોર્ડમાં મિસમેચ જેવા કારણોથી થાય છે. ખાસ વાત એ છે કે, કેટલીક બાબતોનું ધ્યાન રાખીને આવી સમસ્યાઓથી બચી શકાય છે.

1 / 6
સૌ પ્રથમ તો તમારે તમારું નામ, જન્મ તારીખ, આધાર અને PAN વિગતો તપાસવાની જરૂર છે. EPF રેકોર્ડમાં આ વિગતો ખોટી ન હોવી જોઈએ. એક નાનકડી ભૂલથી પણ વિથડ્રૉલ એપ્લિકેશન અટકી શકે છે. બીજું કે, તમારે મેમ્બર પોર્ટલ પર KYC નું રિવ્યુ કરાવવું જરૂરી છે અને વેરીફાઈ કરવાની જરૂર છે કે, બધી માહિતી ચકાસાયેલ છે. જો KYC ને લગતી કોઈ માહિતી બાકી હોય, તો તમે તેને અપડેટ કરી શકો છો અને પછી તમારા એમ્પ્લોયરને તેને એપ્રૂવ કરવા માટે કહી શકો છો. ધ્યાન રાખો કે, જ્યાં સુધી એમ્પ્લોયર તમારી KYC વિગતો એપ્રૂવ ન કરે ત્યાં સુધી તમારા ક્લેઇમની પ્રોસેસ કરવામાં આવશે નહીં.

2 / 6
તમારે મેમ્બર પોર્ટલ પર તમારા ક્લેઇમની વર્તમાન સ્થિતિ પણ તપાસવી જોઈએ. આ સૂચવે છે કે, તમારી રિક્વેસ્ટ પ્રોસેસમાં છે, રિજેક્ટ કરવામાં આવી છે, સેટલમેન્ટ કરવામાં આવ્યું છે અથવા બેંકને પાછી મોકલવામાં આવી છે. કેટલીકવાર ક્લેઇમ પ્રોસેસ થઈ જાય છે પરંતુ તમારા એકાઉન્ટમાં રકમ દેખાવા માટે એક-બે દિવસ લાગી શકે છે. જો પોર્ટલ પર ક્લેઇમની સ્થિતિ "Settled" બતાવે છે પરંતુ ફંડ તમારા એકાઉન્ટમાં જમા થયું નથી, તો તમારે તમારી બેંકના SMS એલર્ટ અને સ્ટેટમેન્ટ ચેક કરવાની જરૂર પડશે.

3 / 6
ઘણીવાર એવું બને છે કે, આખી રકમ આવવાને બદલે તમારા બેંક ખાતામાં માત્ર થોડી રકમ જ ક્રેડિટ થાય છે. આવું એટલા માટે કારણ કે, તમારા EPF બેલેન્સનો માત્ર એક હિસ્સો જ રિલીઝ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે એમ્પ્લોઈના શેયર રિલીઝ થઈ જાય છે, જ્યારે એમ્પ્લોયરનું કન્ટ્રિબ્યુશન અથવા તો સર્વિસ વિગતોનું વેરિફિકેશન પેન્ડિંગ રહેતું હોય છે. તમારા EPF બેલેન્સનો કયો ભાગ બાકી છે અને કયો ભાગ ચૂકવવામાં આવ્યો છે, તે નક્કી કરવા માટે તમે તમારી પાસબુક ચકાસી શકો છો.

4 / 6
નોકરી છોડ્યા પછી ફાઇનલ પીએફ સેટલમેન્ટમાં વિલંબ થવાનું એક મુખ્ય કારણ એ છે કે, તમારા એમ્પ્લોયરે તમારી ડેટ ઓફ એક્ઝિટ અથવા સર્વિસ ડિટેલ્સ અપડેટ કરી નથી. આ અપડેટ વગર EPF તમારું ફુલ એન્ડ ફાઇનલ ક્લેમ પ્રોસેસ કરી શકતું નથી.આવી સ્થિતિમાં, તમારે HR ટીમને તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવા માટે કહેવું પડશે.

5 / 6
જો આ તમામ પ્રયાસો કરવા છતાં તમારા ક્લેઇમની પ્રક્રિયા ન થાય, તો તમે EPFiGMS પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો. તમારે તમારા ક્લેઇમની વિગતો અને તમારા બેંક પુરાવાનો સ્ક્રીનશોટ સબમિટ કરવાની જરૂર પડશે. EPFO ​​સામાન્ય રીતે તમારી ફરિયાદ 2-3 દિવસની અંદર સંબંધિત અધિકારીને મોકલે છે.

6 / 6

આ પણ વાંચો: Railway : હવે નહીં પડે ફ્લાઇટની જરૂર ! અમદાવાદથી મુંબઈ માત્ર 2 કલાકમાં જ પહોંચી જશો, 12 સ્ટેશન સાથેનો સુપરફાસ્ટ ‘બુલેટ રૂટ’ તૈયાર

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">