ગજબનું ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, આંખના પલકારામાં બની જાય છે સ્કૂટર

હીરો મોટોકોર્પનું Surge S32 એ અનોખું વાહન છે જે થ્રી-વ્હીલર અને ઈલેક્ટ્રિક સ્કૂટર બંને તરીકે કામ કરી શકે છે. થ્રી-વ્હીલર મોડમાં Surge S32 ટ્રેડિશનલ કાર્ગો ઓટો જેવી દેખાય છે. તેમાં આગળની પેસેન્જર સીટ, પાછળની સીટ અને એક નાનો કાર્ગો વિસ્તાર છે. તો સ્કૂટર મોડમાં Surge S32 ઇલેક્ટ્રિક સ્કૂટર જેવું જ લાગે છે.

| Updated on: Jan 28, 2024 | 8:59 PM
હીરો મોટોકોર્પે Surge S32 ટુ-ઇન-વન ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કર્યું છે. તે એક અનોખું વાહન છે જે થ્રી-વ્હીલર અને ઇલેક્ટ્રિક સ્કૂટર બંને તરીકે કામ કરી શકે છે. થ્રી-વ્હીલર મોડમાં Surge S32 ટ્રેડિશનલ કાર્ગો ઓટો જેવી દેખાય છે. તેમાં આગળની પેસેન્જર સીટ, પાછળની સીટ અને એક નાનો કાર્ગો વિસ્તાર છે.

1 / 5
સ્કૂટર મોડમાં Surge S32 ઇલેક્ટ્રિક સ્કૂટર જેવું જ લાગે છે. તેમાં સિંગલ-સીટર સીટ, એક નાનો કાર્ગો એરિયા અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક છે. હીરો મોટોકોર્પનું માનવું છે કે, Surge S32 નાના વ્યવસાયો અને ઉદ્યોગ સાહસિકો માટે એક આદર્શ વાહન છે. આનાથી તેઓ એક જ વાહન સાથે માલસામાનનું પરિવહન અને વ્યક્તિગત મુસાફરી બંને કરી શકે છે.

2 / 5
સર્જ S32 બે અલગ અલગ બેટરી વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. બેઝ મોડલમાં 3.5 kWh બેટરી છે જે 60 કિલોમીટરની રેન્જ આપે છે. ટોપ-સ્પેક મોડલમાં 11 kWh બેટરી છે જે 120 કિમીની રેન્જ આપે છે. Surge S32ની કિંમત 1.25 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તુ ટુ-ઇન-વન ઇલેક્ટ્રિક વાહનોમાંનું એક છે.

3 / 5
સર્જ S32 થ્રી-વ્હીલર અને ટુ-વ્હીલર માટે અલગ-અલગ બેટરી અને મોટરો સાથે આવે છે. તેના થ્રી-વ્હીલર કાર્ગો યુનિટનો પાવર 10 Kw છે. આ માટે તેને 11 Kwhની બેટરી સાથે જોડવામાં આવ્યું છે.

4 / 5
ઇલેક્ટ્રિક સ્કૂટરને થ્રી-વ્હીલર સાથે કનેક્ટ કર્યા પછી તેને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. તેના ઇલેક્ટ્રિક સ્કૂટર યુનિટની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. ટુ-વ્હીલરમાં 3.5 Kwh બેટરી લગાવવામાં આવી છે, જે તેને મહત્તમ 3 Kw પાવર આપે છે. આ થ્રી-વ્હીલરની લોડ કેપેસિટી 500 કિલો સુધીની છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">