AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં માત્ર 13 લાખ રુપિયામાં ખરીદી શકશો વિશાળ ઘર, જલદીથી જાણી લો ઘર ખરીદીની છેલ્લી તારીખ

ગુજરાતના રાજકોટમાં rajkot nagarik sahakari bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. રાજકોટમાં આવેલી સ્થાવર મિલકત એટલે વિશાળ ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

| Updated on: Mar 11, 2024 | 8:42 AM
Share
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

1 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

2 / 6
ગુજરાતના રાજકોટમાં rajkot nagarik sahakari bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. રાજકોટમાં આવેલી સ્થાવર મિલકત એટલે વિશાળ ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

ગુજરાતના રાજકોટમાં rajkot nagarik sahakari bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. રાજકોટમાં આવેલી સ્થાવર મિલકત એટલે વિશાળ ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

3 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 255.80 ચોરસ મીટર છે. 
તેની રિઝર્વ કિંમત 13,18,473 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 255.80 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 13,18,473 રુપિયા રાખવામાં આવી છે.

4 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,31,900 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની સબમીશનની તારીખ 22 માર્ચ 2024 શુક્રવારે સાંજે 05.00 કલાક રાખવામાં આવી છે.

5 / 6
ઇ-હરાજીની તારીખ 26 માર્ચ 2024 મંગળવારે સવારે 11.00 કલાકથી સાંજે 5 કલાક સુધીની  રાખવામાં આવી છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">