સુકાયેલા અને મરેલા છોડ પણ થઈ જશે લીલા છમ, આ ટિપ્સ અપનાવો

ઘણી વખત ઘરમાં કુંડામાં રાખેલા પ્લાન્ટની યોગ્ય રીતે દેખભાળ ન થતી હોવાથી તે સુકાઇ જાય છે, તમે આવા છોડની થોડી માવજત કરીને તેને ફરીથી લીલાછમ બનાવી શકો છો. તેના માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે.

| Updated on: Feb 24, 2024 | 9:34 AM

1 / 7
સુકાયેલા છોડમાં ફરીથી જીવ ફુંકવા માટે તમારે કેટલીક પદ્ધતિ અપનાવી પડશે. સમયાંતરે છોડના સૂકા પાંદડા અને ફૂલોની કાપણી કરતા રહો. જેના કારણે મૃત છોડ ફરી લીલા છમ બની જાય છે.

2 / 7
જો છોડ સુકાઇ ગયો હોય તો પહેલા  તેને કુંડામાંથી બહાર કાઢો અને તેની માટી બદલો, કારણ કે ક્યારેક જમીનમાં વધુ પડતા ભેજને કારણે પણ છોડ મરી જાય છે.

3 / 7
જમીનની ફળદ્રુપતા વધારવા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરો, કારણ કે રાસાયણિક ખાતરના ઉપયોગથી છોડ પણ મરી જાય છે.

4 / 7
ઘણી વખત યોગ્ય માત્રામાં સૂર્ય પ્રકાશ ન મળે તો પણ છોડનો વિકાસ થઇ શકતો નથી. જેથી તેને સૂર્યપ્રકાશમાં રાખો જેથી તે યોગ્ય રીતે પોષણ મેળવી શકે.

5 / 7
સુકાઇ રહેલા છોડને દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી આપો. જેથી છોડની જમીન હાઇડ્રેટ થશે અને છોડ ફરી ઉગવા લાગશે.

6 / 7
છોડના મૂળ પર પાણી રેડવા ઉપરાંત, તેના પાંદડા પર પણ સ્પ્રે બોટલથી પાણીથી છાંટવું જોઈએ, જેથી તે ભેજવાળો રહે. જેના કારણે છોડમાં ઝડપથી નવા પાંદડા ઉગવા લાગે છે.(છબી: Pinterest)

7 / 7

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">