દિવાળી 2023: રાજકોટમાં ‘હેન્ડમેઈડ’ ફટાકડા ચોકલેટની માર્કેટમાં જબ્બર માંગ, જુઓ ફોટો
રાજકોટવાસીઓમાં દિવાળીના તહેવારને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીમાં નાના બાળકોથી લઈ મોટા લોકો સુધી સૌ કોઈ ફટાકડા ફોડી દિવાળીના તહેવારની મોજ મસ્તી સાથે ઉજવણી કરતા હોય છે, પરંતુ જો આ વર્ષ તમને કોઈ રોકેટ, સૂતળી બોમ્બ, શંભુ અને રોકેટ જેવા ફટાકડા ખાવા માટે ગિફ્ટ કરે તો તમને કેવું લાગશે?
Most Read Stories