Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક લીટર અને એક કિલોગ્રામમાં શું છે ફેર ? તેલ અને દૂધ કિલોમાં ખરીદશો કે લીટરમાં ?

આપણે જીવન જરુરિયાતની વસ્તુઓ લીટર કે કિલોગ્રામમાં ખરીદતા હોઇએ છીએ. દુધ અને પાણીને લીટરમાં માપવામાં આવે છે. જો કે તેલ આપણને લીટર અને કિલોગ્રામ બંને રીતે બજારમાં મળે છે અને લીટર અને કિલોગ્રામના ભાવ પણ અલગ અલગ હોય છે, ત્યારે પ્રશ્ન એ થાય કે આ પ્રવાહી વસ્તુઓને કિલોગ્રામમાં ખરીદવુ જોઇએ કે લીટરમાં, અમે તમને આજે તમારા આ સવાલનો જવાબ આપીશું.

| Updated on: Jan 30, 2024 | 12:31 PM
સામાન્ય રીતે કોઇપણ પ્રવાહીને આપણ લીટરમાં માપતા હોઇએ છીએ, જો કે બજારમાં ઘણા પ્રવાહી લીટર અને કિલોગ્રામ બંને માપમાં મળી રહે છે, ત્યારે સવાલ એ થાય છે કે આપણે તે વસ્તુને લીટર પ્રમાણે ખરીદવી જોઇએ કે કિલોગ્રામ પ્રમાણે ? અમે તમને તમારા આ સવાલનો જવાબ આપીશું.

1 / 7
1 લીટર તેલ એક કિલોથી ઓછું હોય છે, જ્યારે એક કિલો દુધ ખરીદો છો, તો તે એક લીટરથી વધુ હોય છે. આ પાછળનું લોજીક છે ડેન્સિટી. ડેન્સિટીને સરળ ભાષામાં સમજીએ તો તેલ કે દુધ જેવી વસ્તુ જેટલી જગ્યાને રોકે છે, તેના પર તેનો આધાર રહેલો છે.

2 / 7
કિલો અને લીટરના વચ્ચે જે અંતર છે,તે દુધ, તેલ અને પાણીના કેસમાં અલગ અલગ થઇ જાય છે.જેના માટે એક કન્સેપ્ટ ફિક્સ નથી કરી શકાતો કે લીટર કિલોથી વધુ હોય છે કે પછી કિલો લીટરથી વધુ હોય છે. એ હંમેશા કઇ સ્થિતિ પર વાત કરવામાં આવે છે તેના પર આધાર રાખવામાં આવે છે.

3 / 7
જો પાણીની વાત કરવામાં આવે તો એક લીટર શુદ્ધ પાણી એ એક કિલોગ્રામ બરાબર જ હોય છે. એક લીટર દુધ ખરીદો છો, તો દુધનો વેપારી તમને એક કિલો 30 ગ્રામ દુધ આપે છે.

4 / 7
જો ખાધ્ય તેલની વાત કરવામાં આવે તો કંપનીઓ તેમના ખાદ્ય તેલની ડેન્સિટી પ્રમાણે જ કિલોગ્રામ અને લીટરમાં ભાવ અલગ અલગ રાખે છે. એક લીટર તેલ લગભગ 850 ગ્રામ જેટલુ હોય છે.

5 / 7
એક લીટરના વાસણમાં એક લીટર પાણી ભરવામાં આવે તો તે 1 કિલોગ્રામ જ હશે, પણ અન્ય એક લીટરના વાસણમાં એક લિટર તેલ ભરવામાં આવે તો તે સંપૂર્ણ ભરાશે નહીં, તેાં   850 ગ્રામ જ તેલ ભરાશે.

6 / 7
બજારમાં ઘણી બધી વસ્તુઓ છે જે પ્રવાહી હોવા છતા કિલોગ્રામમાં આપવામાં આવે છે. રસોઇ માટે વપરાતા ગેસના બોટલમાં પ્રવાણી હોવા છતા તે પ્રવાહીના કિલોગ્રામ પ્રમાણેના નાણાંથી વેચવામાં આવે છે.

7 / 7
Follow Us:
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ

પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે

રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક

નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો

કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું

ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન

આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">