AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Meena Bazar : આજે મનાવવામાં આવી રહી છે બકરી ઈદ, જૂની દિલ્હીમાં પ્રખ્યાત મીના બજાર ધમધમે છે – જુઓ Photos

Eid-al-Adha 2023 : આજે મુસ્લિમોનો બીજો સૌથી મોટો તહેવાર ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદ છે. આ માટે લોકોએ જોરદાર તૈયારીઓ કરી લીધી છે. રમઝાન મહિનો પૂરો થયાના લગભગ 65 થી 70 દિવસ પછી બકરીદ ઉજવવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 1:27 PM
Share
આજે મુસ્લિમોનો બીજો સૌથી મોટો તહેવાર ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીદ છે. આ માટે લોકોએ જોરશોરથી તૈયારીઓ કરી છે.

1 / 7
રમઝાન મહિનો પૂરો થયાના લગભગ 65 થી 70 દિવસ પછી બકરીદ ઉજવવામાં આવે છે. મુસ્લિમો આ દિવસે બલિદાન આપે છે.

2 / 7
દિલ્હીની જામા મસ્જિદનું બજાર પણ બકરી ઈદને લઈને ધમધમતું હતું, મીના બજારની દુકાનો પણ ચમકી રહી હતી. આ સાથે બજારમાં બકરાની ખરીદી પણ ઘણી જોવા મળી હતી.

3 / 7
જામા મસ્જિદનું મીના બજાર બકરી બજાર માટે પ્રખ્યાત છે. અહીં બકરા દરેક જાતિ અને કિંમતમાં મળે છે.

4 / 7
બકરી ઈદ એટલે બલિદાનનો દિવસ. ઈસ્લામમાં આ દિવસે આપવામાં આવતી કુરબાનીને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે.

5 / 7
બકરી ઈદ નિમિત્તે સમગ્ર મીના બજાર ઝગમગી ઉઠે છે, શણગારેલા બકરાથી લઈને અન્ય સામાન ખરીદવા ગ્રાહકોનો ધસારો જોવા મળે છે.

6 / 7
મીના બજારમાં બકરીઓની એકથી વધુ જાતિ જોવા મળી હતી. નજીકના અન્ય રાજ્યોના લોકો પણ અહીં ખરીદી કરવા પહોંચે છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">