AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તેલંગણાના રાજ્યપાલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો

સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ આવેલા તેલંગણાના રાજ્યપાલ મહામહિમ તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી મુળુ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 11:38 PM
Share
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તામિલ સંગમનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર તામિલ સંગમના પ્રારંભિક કાર્યક્રમમાં જોડાવા દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ટ્રસ્ટી પી.કે.લેહરી, સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

1 / 5
સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ આવેલા તેલંગણાના રાજ્યપાલ મહામહિમ તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી મુળુ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ આવેલા તેલંગણાના રાજ્યપાલ મહામહિમ તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી મુળુ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

2 / 5
રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેલંગણાના મહામહિમ રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન દ્વારા સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી.

3 / 5
આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી રુદ્રાક્ષ માળા, સોમનાથ મહાદેવના સ્મૃતિચિન્હ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

4 / 5
આ અવસર પર તમામ મહાનુભાવોએ સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. (ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી, ગીર-સોમનાથ)

5 / 5
Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

g clip-path="url(#clip0_868_265)">