AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-પાકિસ્તાન મેચમાં હરમનપ્રીતનો પહેલો રન બનશે ઐતિહાસિક, T20 World Cup માં મોટો રેકોર્ડ તૂટશે

2026 મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરશે. આ મુકાબલો ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર માટે ખાસ બની શકે છે. પહેલો જ બનાવતા જ તે મિતાલી રાજનો મોટો રેકોર્ડ તોડી નાખશે. સાથે જ તે અનેક મોટી સિદ્ધિઓ પણ આ મેચમાં અને વર્લ્ડ કપમાં હાંસલ કરવાની નજીક છે.

| Updated on: Jun 11, 2026 | 9:00 PM
Share
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 14 જૂને બર્મિંગહામમાં પાકિસ્તાન સામેની મેચથી 2026 મહિલા T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આ મેચ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર માટે વ્યક્તિગત રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

1 / 5
હાલ મહિલા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો ભારતીય રેકોર્ડ મિતાલી રાજના નામે છે. મિતાલીએ ટૂર્નામેન્ટમાં 726 રન બનાવ્યા હતા. હરમનપ્રીત પણ હાલમાં 726 રન સાથે તેની બરાબરી પર છે, જેના કારણે પાકિસ્તાન સામે તેનો પહેલો જ રન તેને આ યાદીમાં ટોચ પર પહોંચાડી દેશે.

2 / 5
હરમનપ્રીત પાસે પાકિસ્તાન સામે વધુ એક ખાસ સિદ્ધિ હાંસલ કરવાની તક છે. તેણે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન સામે 194 રન બનાવ્યા છે. માત્ર 6 રન વધુ બનાવતા જ તે પાકિસ્તાન સામે 200 રનનો આંકડો પૂર્ણ કરી લેશે.

3 / 5
પાકિસ્તાન સામે મહિલા T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ મિતાલી રાજના નામે છે, જેણે 315 રન બનાવ્યા હતા. આ યાદીમાં સ્મૃતિ મંધાના 239 રન સાથે બીજા સ્થાને છે, જ્યારે હરમનપ્રીત ત્રીજા ક્રમે છે.

4 / 5
આ ઉપરાંત હરમનપ્રીત કૌર મહિલા ક્રિકેટમાં એક અનોખો વિશ્વ રેકોર્ડ બનાવવાની પણ નજીક છે. તે 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બનવાથી માત્ર ત્રણ મેચ દૂર છે. 197 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 4,075 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 17 અડધી સદીનો સમાવેશ થાય છે. (PC:PTI/X/BCCI)

5 / 5

Breaking News: અફઘાનિસ્તાન સામે 349 રન બનાવવા છતાં હારી ટીમ ઈન્ડિયા, વરસાદે બગાડી રમત

Follow Us
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા

તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

g clip-path="url(#clip0_868_265)">