Asia Cup 2024 : આજે ભારતની નજર UAEને હરાવીને એશિયા કપની સેમીફાઈનલમાં સ્થાન મેળવવા પર

પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય મહિલા ટીમે જીત મેળવી હતી. ભારતીય મહિલા ટીમે એશિયા કપની પહેલી મેચમાં પાકિસ્તાનની મહિલા ટીમને હાર આપી શરુઆત કરી હતી. આજે મહિલા ટીમ યુએઈ સામે વધુ એક જીત મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે,

| Updated on: Jul 21, 2024 | 10:13 AM
આજે ભારત મહિલા અને યુએઈ મહિલા વચ્ચેની મેચ ક્યારે  અને ક્યાં શરુ થશે તેના વિશે વાત કરીએ.તમને જણાવી દઈએ કે, મેચ પહેલા એશિયન ક્રિકેટ કાઉન્સિલે એક મોટી જાણકારી આપી હતી. ભારતીય મહિલા ટીમના એક સ્ટાર ઓલરાઉન્ડર શ્રેયંક પાટિલને આંગળીમાં ફ્રેકચર થયું હોવાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ છે.

1 / 5
 ભારતીય મહિલા ટીમે  એશિયા કપમાં પાકિસ્તાનને હરાવી શાનદાર શરુઆત કરી છે. આજે ભારતીય મહિલા ટીમનો સામનો યુઈએ સામે થશે. આ મેચ રંગીરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ રમાશે.

2 / 5
બંન્ને ટીમના હેડ ટુ હેડની વાત કરીએ તો અત્યારસુધી ટી20 ફોર્મેટમાં બંન્ને ટીમ એક વખત આમને-સામને આવી છે. આ દરમિયાન ભારતનું પલડું ભારે જોવા મળ્યું છે. આ મેચ ભારતે જીતી હતી.

3 / 5
ભારતમાં તમે સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર મહિલા એશિયા કપનું લાઈવ પ્રસારણ જોઈ શકો છો. ભારત અને યુએઈ મહિલા વચ્ચે રમાનારી આ મેચનું આજ ચેનલ પર લાઈવ જોઈ શકો છો. જો તમે ઓટીટી પર આ મુકાબલો જોવા માંગો છો તો તમે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરી જોઈ શકો છો.

4 / 5
યુએઈ વિરુદ્ધ મેચ પહેલા શ્રેયંકા પાટિલને રિપ્લેસમેન્ટ કોણ કરશે તેની જાહેરાત થઈ ચૂકી છે. 26 વર્ષની સ્પિન બોલર તનુજા કંવર શ્રેયંકાનું સ્થાન લેશે.સૌથી વધુ 7 વખત એશિયા કપનો ખિતાબ જીતનાર ભારતીય મહિલા ટીમ આઠમી વખત ચેમ્પિયન બનવાની આશા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">