વર્લ્ડ કપ ફાઈનલ બાદ રોહિત શર્મા ‘વેકેશન મોડ’માં, પત્ની રિતિકા સજદેહે શેર કરી સેલ્ફી, અને લખ્યું…

રોહિત શર્મા ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હાર બાદ પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. આ દરમિયાન, રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે એક સેલ્ફી શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સેલ્ફી પર લખ્યું છે 'માય બૉય..'

| Updated on: Nov 30, 2023 | 11:21 PM
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ બાદ માત્ર ત્રણ ભારતીય ક્રિકેટર ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20 સિરીઝનો ભાગ છે. ફાઈનલ મેચ બાદથી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી રહ્યો છે.

1 / 5
થોડા દિવસો પહેલા રોહિત શર્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પત્ની રિતિકા સજદેહ સાથે વેકેશનની તસવીર શેર કરી હતી. હવે રિતિકા સજદેહે રોહિત શર્મા સાથે એક સેલ્ફી શેર કરી છે. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

2 / 5
રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર યુઝર્સ પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. રિતિકા સજદેહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના કેપ્શનમાં લખ્યું છે, 'માય બોય'. આ ફોટામાં રોહિત શર્મા અને રિતિકા સજદેહ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. રોહિત શર્માએ સફેદ રંગના શર્ટ સાથે વૂલન શર્ટ પહેર્યો છે.

3 / 5
તમને જણાવી દઈએ કે રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. રોહિત શર્માના ચાહકો તેને ખૂબ પસંદ કરે છે અને તેઓ તેની એક પણ તસવીર જોવાની તક ક્યારેય ચૂકતા નથી. આ ફોટો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોહિત શર્મા પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

4 / 5
મહત્વનુ છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આખા વર્લ્ડ કપ દરમિયાન શાનદાર કેપ્ટનશિપ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ ODI વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલી પછી સૌથી વધુ 597 રન બનાવ્યા હતા. તેણે પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાને હંમેશા શાનદાર શરૂઆત આપી અને ODI વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ છગ્ગા મારવાનો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. આ દરમિયાન રોહિત શર્માએ પણ શાનદાર સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે 5 મેચની T20 સીરીઝ રમી રહી છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">