AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zanai Bhosle : કોણ છે જનાઈ ભોંસલે, જેમણે ક્રિકેટર મોહમ્મદ સિરાજને રાખડી બાંધી ? બોલિવૂડ સાથે ખાસ કનેક્શન

Who Is Zanai Bhosle: હાલમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ક્રિકેટર મોહમ્મદ સિરાજ અને જનાઈ ભોંસલેના રાખડીના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સામે આવ્યા બાદ ચાહકો ચોંકી ગયા છે. કારણ કે, પહેલા બંન્નેના ડેટિંગની ચર્ચાઓ થઈ રહી હતી. તો ચાલો જાણીએ કે, આ જનાઈ ભોંસલે કોણ છે?

| Updated on: Aug 11, 2025 | 11:08 AM
Share
9 ઓગસ્ટના રોજ દેશમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવ્યો હતો, આ દરમિયાન બોલિવુડ સ્ટારથી લઈ ક્રિકેટરે સોશિયલ મીડિયા પણ રક્ષાબંધન સેલિબ્રેટ કરતા ફોટો અને વીડિયો શેર કર્યો હતો. જેમાંથી એખ પોસ્ટે બધાનું ધ્યાન ખેચ્યું છે.

1 / 7
સોશિયલ મીડિયા પર ક્રિકેટર મોહમ્મદ સિરાજનો રાખડી બાંધતો એક ફોટો સામે આવ્યો છે. તેની સાથે બીજું કોઈ નહી પરંતુ જનાઈ ભોસલે જોવા મળી હતી, જનાઈએ આ ખાસ તહેવાર મોહમ્મદ સિરાજ સાથે સેલિબ્રેટ કર્યો હતો.

2 / 7
આ પોસ્ટને લઈ ચર્ચાઓ ખુબ થઈ હતી કારણ કે, છેલ્લા કેટલાક દિવસથી બંન્નેના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ રક્ષાબંધનના તહેવાર પર બંન્નેએ અફવાઓ પર જવાબ આપ્યો હતો.

3 / 7
હવે સવાલ એ થાય છે કે, જનાઈ ભોસલે કોણ છે? તો તમને જણાવી દઈએ કે, આશા ભોસલેની પૌત્રી છે.જનાઈ પોતાની દાદીની જેમ સિંગિંગ કરે છે અને ફીલ્ડ સાથે પણ જોડાયેલી છે. તે માત્ર સિંગર નથી પરંતુ ગીત લખે છે અને કંપોઝ પણ કરે છે.

4 / 7
જનાઈ બોલિવુડ સાથે જોડાયેલી છે. ટુંક સમયમાં તે ફિલ્મોમાં પણ જોવા મળશે. તેમની પહેલી ફિલ્મ ધ પ્રાઈડ ઓફ ભારત છત્રપતિ શિવાજી મહારાજમાં જોવા મળશે. ફિલ્મમાં જનાઈ રાની સાંઈ ભોસલેના રોલમાં જોવા મળશે.

5 / 7
 આટલું જ નહી જનાઈ ભારતની પહેલા ટ્રાન્સજેન્ડર બેન્ડ સાથે કામ કરી ચૂકી છે. તેમણે પોતાનું પહેલું ગીત કંહદી ગાયું છે. જે ખુબ ફેમસ થયું હતુ. જનાઈ આશા ભોસલે સાથે સ્ટેજ શો પણ કરી ચૂકી છે.

6 / 7
જનાઈ અને સિરાજની ડેટિંગની અફવાઓ વચ્ચે હવે રક્ષાબંધનનો આ ફોટો સામે આવતા ખુબ વાયરલ થયો હતો.

7 / 7

જે છોકરી સાથે મોહમ્મદ સિરાજના લવ અફેરની ચર્ચા થઈ રહી હતી, તેમણે ક્રિકેટરને બાંધી રાખડી- જુઓ Video

વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..

પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે

કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે

લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના

હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ

સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં

2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત

જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન

Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો

સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">