AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર... પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે

ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર… પીએમ મોદીએ કહ્યું, “એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે”

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2026 | 5:24 PM
Share

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીને રવિવારે સંસદમાં નાણાકીય વર્ષ 2026-2027 માટેનુ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. પીએમ મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને નાણામંત્રીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, "આ બજેટ વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે. આજે, ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર છે."

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીને રવિવારે સંસદમાં નાણાકીય વર્ષ 2026-2027 માટેનુ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. પીએમ મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને નાણામંત્રીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, “આ બજેટ વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે. આજે, ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર છે.”

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ બજેટ 2047 માં વિકસિત ભારતના વિઝનની ઉડાન માટે મજબૂત પાયો નાખે છે. આ બજેટ ‘રિફોર્મ એક્સપ્રેસ’ ને નવી ઉર્જા અને ગતિ આપશે જેના પર ભારત આજે સફર કરી રહ્યું છે. આ ક્રાંતિકારી સુધારાઓ ભારતના હિંમતવાન અને પ્રતિભાશાળી યુવાનો માટે આકાશ ખોલશે.”

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ એક અનોખું બજેટ છે જે રાજકોષીય ખાધ ઘટાડવા અને ફુગાવાને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સાથે, બજેટમાં ઉચ્ચ મૂડીખર્ચ અને ઉચ્ચ વૃદ્ધિનું પણ મિશ્રણ છે.”

 

નાણા પ્રધાન નિર્મલા સિતારમણે રવિવારને 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. બજેટને લગતા તમામ નાના મોટા સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો. 

g clip-path="url(#clip0_868_265)">