Budget Breaking News : લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી યોજના, SHE Mart યોજનાની જાહેરાત, જાણો તેના વિશે
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશના વિવિધ ક્ષેત્રોના વિકાસ અને સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જો કે આ વખતે નિર્મલા સીતારમણે મહિલાઓ માટે લખપતિ દીદીની સફળતા પછી વધુ એક નવી યોજના જાહેર કરી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે SHE Mart યોજનાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય બજેટ 2026 માં, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશના વિવિધ ક્ષેત્રોના વિકાસ અને સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જો કે આ વખતે નિર્મલા સીતારમણે મહિલાઓ માટે લખપતિ દીદીની સફળતા પછી વધુ એક નવી યોજના જાહેર કરી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે SHE Mart યોજનાની જાહેરાત કરી છે.
રવિવારે બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ બજેટ ખેડૂતો, યુવાનો અને સામાન્ય જનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ દરમિયાન, નાણાંમંત્રીએ મહિલાઓ માટે એક ખાસ જાહેરાત પણ કરી. તેમણે મહિલાઓ માટે સી-માર્ટ યોજના શરૂ કરી.
સી-માર્ટ યોજના શરૂ થતાં આ યોજનાનો વધુ વિસ્તાર કરવામાં આવશે
ગયા વર્ષના બજેટમાં મહિલાઓ માટે લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી, અને આ વર્ષના બજેટમાં સી-માર્ટ યોજના શરૂ થતાં આ યોજનાનો વધુ વિસ્તાર કરવામાં આવશે. આ યોજના હેઠળ, મહિલાઓને તેમના વ્યવસાયો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર સહાય મળશે. તેઓ તેમના વ્યવસાયો માટે ઓછા વ્યાજ દરે લોન પણ મેળવી શકે છે. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે SHE-MARTની આ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
આ યોજના થકી મહિલાઓ પોતાનો ઉદ્યોગ શરુ કરવાનું સાહસ કરી શકશે અને સશક્ત બની શકશે. મહિલાઓ પગભર બની શકશે અને પોતાની ઘર સાથે વ્યવસાયને પણ સરળતાથી ચલાવી શકશે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
