AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાળી બોલિવુડ સ્ટાર, પત્ની પણ કરી ચૂકી છે ફિલ્મોમાં કામ, આવો છે પરિવાર

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની બહેન નુપુર સ્ટેબિન બેન સાથે લગ્નના બંધનમાં બંધાય છે. તો આજે આપણે સ્ટેબિન બેનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

| Updated on: Feb 01, 2026 | 7:11 AM
Share
સ્ટેબીન બેનનો જન્મ 9 માર્ચ 1993ના રોજ ભોપાલમાં એક મલયાલી ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તે સિંગર છે. તેઓ 2018 થી સિંગર તરીકે એક્ટિવ છે.  તેમણે અનેક હિટ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે.

1 / 13
તેમણે અનેક હિટ સિંગલ્સ માટે પણ ધ્યાન ખેંચ્યું છે. તેમના ઘણા ગીતો વાયરલ થયા છે, જેમાં સૌથી વધુ લોકપ્રિય "સાહિબા" છે, જે વિજય દેવેરાકોંડા અને રાધિકા મદન પર ફિલ્માવવામાં આવ્યું હતું.

2 / 13
સ્ટેબીન બેનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 13
તેઓ "થોડા થોડા પ્યાર" અને "રુલા કે ગયા ઇશ્ક" જેવા સિંગલ્સ માટે પણ ફેમસ છે. સ્ટેબીન સ્ટેજ શો અને કોન્સર્ટ પણ કરે છે. તેમણે દેશ અને દુનિયાભરમાં કુલ 1,000 શો કર્યા છે.

4 / 13
 તેણે ફિલ્મોમાં સોલો સિંગર તરીકે પણ ગીત ગાયા છે. આ લિસ્ટમાં "રેસ 3" નું "સેલ્ફિશ", "જુદા હોકર ભી" નું "મેરા નસીબ હો", "ડેઢ બીઘા જમીન" નું "ઝિદ ના કરો" અને "મન્નુ ક્યા કરેગા" નું "ગુલફામ" જેવા ગીતોનો સમાવેશ થાય છે.

5 / 13
  તેણે "જર્સી," "રક્ષાબંધન," "મશીન રાનીગંજ," "બાગી 4," અને "મસ્તી 4"માં કો સિંગર તરીકે  પણ ગીત ગાયું છે. એક ગીત માટે મસમોટો ચાર્જ કરે છે.

6 / 13
2024માં અનંત અંબાણીના લગ્નમાં પરફોર્મ કરવા બદલ સ્ટેબીન બેને પણ ધ્યાન ખેંચ્યું હતું. તેમણે અનંત અંબાણીના લગ્ન પહેલાના અને સંગીત સમારોહમાં પરફોર્મ કર્યું હતું.

7 / 13
અનંતના લગ્ન 2024ના સૌથી મોટા લગ્નોમાંના એક હતા. આ લગ્નમાં પરફોર્મ કરવા માટે સિંગર અને કલાકારોએ કરોડો રૂપિયા ચાર્જ કર્યા હતા.

8 / 13
કૃતિ સેનનની બહેન નુપુર અને સિંગર સ્ટેબિન બેનની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, બંને લગભગ ચાર વર્ષથી રિલેશનશિપમાં રહ્યા હતા.હવે સ્ટેબિન બેને નુપુરને બંન્ને લગ્નના બંધનમાં બંધાયા છે.

9 / 13
સ્ટેબિન નુપુર કરતા ફક્ત નવ મહિના મોટો છે. તેઓ સરખી ઉંમરના છે, તેથી તેમની વચ્ચે ઉંમરનો મોટો તફાવત નથી. બંન્ને 32 વર્ષના છે. નુપુરની નેટવર્થ 16 થી 17 કરોડ છે.

10 / 13
સ્ટેબિન આજે ટોચના સિંગરમાંથી એક છે.

સ્ટેબિન આજે ટોચના સિંગરમાંથી એક છે.

11 / 13
તેમની પાસે મુંબઈમાં 6.67 કરોડનું લક્ઝરી ઘર છે અને 7.25 કરોડની લક્ઝરી કાર છે, જેમાં લેમ્બોર્ગિની ઉરુસનો પણ સમાવેશ થાય છે.

12 / 13
સ્ટેબિનના પરિવાર વિશે વાત કરીએ તો તેના પરિવારમાં તેના માતા-પિતા અને તેમની એક બહેન છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”

Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?

નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ

‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા

સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે

રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે

“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”

g clip-path="url(#clip0_868_265)">