AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતને મળશે બુસ્ટ, MSMEsને નવજીવન આપવા Union Budget 2026 માં 10,000 કરોડનું SME ગ્રોથ ફંડ જાહેર

યુનિયન બજેટ 2026માં નિર્મલા સીતારામણે MSMEને મજબૂત કરવા ₹10,000 કરોડના SME ગ્રોથ ફંડની જાહેરાત કરી. આ ફંડ નાના ઉદ્યોગોને સરળ ક્રેડિટ, ઔદ્યોગિક ક્લસ્ટરનું આધુનિકીકરણ અને નાણાકીય તણાવથી રાહત આપશે.

| Updated on: Feb 01, 2026 | 1:55 PM
Share
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણે યુનિયન બજેટ 2026 દરમિયાન દેશના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને ફરી મજબૂત બનાવવા માટે ₹10,000 કરોડના SME ગ્રોથ ફંડની જાહેરાત કરી છે. આ ફંડનો હેતુ MSMEsને સરળ ક્રેડિટ ઉપલબ્ધ કરાવવાનો, ઔદ્યોગિક ક્લસ્ટરોનું આધુનિકીકરણ કરવાનો અને નાણાકીય તણાવમાં ફસાયેલા નાના વ્યવસાયોને નવી ઊર્જા આપવાનો છે.

1 / 6
બજેટ ભાષણ દરમિયાન નાણાંમંત્રીએ જણાવ્યું કે આ ફંડ લાખો નાના ઉદ્યોગકારોને લાભ આપશે, ખાસ કરીને તેઓને જે કડક ક્રેડિટ વ્યવસ્થા અને નાણાંની અછતનો સામનો કરી રહ્યા છે. SME ગ્રોથ ફંડ દ્વારા ઉદ્યોગકારોને સરળતાથી નાણા મેળવવાની તક મળશે, જેથી વ્યવસાયને ફરી પાટા પર લાવવામાં મદદ મળશે.

2 / 6
નિર્મલા સીતારામણે સંસદમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં જણાવ્યું કે દેશભરના સંભાવનાશીલ SME એકમોને આગળ વધારવા માટે આ ફંડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ફાળવણી જૂના અને નબળા પડેલા બિઝનેસ ક્લસ્ટરોને ફરી સજીવ બનાવવામાં મદદરૂપ થશે, ખાસ કરીને જ્યાં જૂની ટેકનોલોજી અને ક્રેડિટ સ્ટ્રેસ મુખ્ય પડકાર રહ્યા છે.

3 / 6
બજેટમાં 200 લેગસી ઔદ્યોગિક ક્લસ્ટરોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને ટેકનોલોજી સુધારણા દ્વારા પુનર્જીવિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખીને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે નવી યોજના પણ રજૂ કરવામાં આવી છે, જે ‘આત્મનિર્ભર ભારત’ના દૃષ્ટિકોણને મજબૂત બનાવે છે.

4 / 6
બજેટ 2026ના MSME સંબંધિત પ્રાવધાનો ગુજરાત માટે ખાસ મહત્વના સાબિત થઈ શકે છે. ₹10,000 કરોડના SME ગ્રોથ ફંડ અને 200 લેગસી ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરોના પુનર્જીવિતકરણથી સુરત (ટેક્સટાઇલ), રાજકોટ (ઇજનેરિંગ અને ઓટો પાર્ટ્સ), જામનગર (બ્રાસ પાર્ટ્સ), અમદાવાદ-વટવા અને અંકલેશ્વર (કેમિકલ્સ) જેવા ગુજરાતના મુખ્ય MSME હબ્સને સીધો લાભ મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન, ટેકનોલોજી આધુનિકીકરણ અને ક્લસ્ટર આધારિત સહાયથી ઉત્પાદન ક્ષમતા વધશે અને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મકતા મજબૂત બનશે.

5 / 6
આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ‘સેલ્ફ રિલાયન્ટ ફંડ’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રારંભિક રીતે ₹4,000 કરોડની ફાળવણી કરવામાં આવશે. સરકારએ અત્યાર સુધી TReDS પ્લેટફોર્મ મારફતે ₹7 લાખ કરોડથી વધુ નાણા ઉપલબ્ધ કરાવ્યા હોવાનું પણ જણાવ્યું. હવે TReDSને CPSUs માટે ફરજિયાત બનાવવામાં આવશે, GeM સાથે લિંક કરાશે અને ક્રેડિટ ગેરંટી યોજનાઓ દ્વારા MSMEs માટે લિક્વિડિટી અને સેકન્ડરી માર્કેટને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

6 / 6

બજેટને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">